________________
પરાધીનતા: પરમદુઃખ
૩૯
દોડધામ કરા રહ્યો છે, તેમાંથી તું કાંઈ સાથે લાખ્યા નથી, સાથે લઈ જવાના નથી, અને ગયા પછી પાછે ‘એનુ શુ થયું?’એ જોવા પણ નહિ આવે. તે અનેક ભવામાં અનેક સ્ત્રૌએ કરી, દીકરાદીકરીએ થયા, અનેક વાડીમંગલાઓ અને લક્ષ્મીને છોડીને આવ્યે છે, પણ એમાંથી કઈ ભવનુ તને યાદ આવતું નથી.
એમ આ ભવન્તુ' પણ છેાડીને ચાલ્યા જ જવાનુ છે. ‘જ્ઞાતત્ત્વ ૢિ ધ્રુવો મૃત્યુઃ’-જન્મ્યા એને નિશ્ચયે સેા વર્ષે પણ જવાનું જ છે. જ્યાં સુધી કેવલજ્ઞાન નથી પામ્યા, મેાક્ષ નથી મળ્યા, ત્યાં સુધી ફરી ફરી અવતાર લેવાપણુ છે જ. અને જે જન્મ્યા છે, તેને અવશ્ય મરવાનુ જ છે. તા હું માનવ! જો તુ આ ભવની મુસાફરી કરીને ચાલ્યે જવાના હા, તે આ બધાના આનંદ શે? આનંદ જેવા સ્મરણમાં છે, એવા ક્યાંય નથી.
આપણે એક વસ્તુ સારી ખાધી હાય, સારા શૌખંડ ખાધા હાય, કે દૂધપાક ખાધા હોય, અને સારી વસ્તુ ભાગવી હાય, તેા એ બીજે દિવસે યાદ આવે છે કે મે કાલે શીખંડ ખાધા હતા. આ ખાધું હતું, ને આ ભેાગવ્યુ હતું ત્યારે એના ખરો આન ંદ આવે છે. પણ જે વસ્તુ ગયા ભવની તને યાદ નથી, એને આનંદ શું? જે વસ્તુ તારી છે નહિ, અને જે વસ્તુ તને યાદ પણ નથી આવતી, એના આનંદ એ સાચા આનંદ નથી.
ત્યારે સમકિતીની દશા કેવી હાય ? એની સ્થિતિ