SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી નદિસૂત્રનાં પ્રવચન થઈ ગયું સમજવુ. ત્યાં એને સવિરતિભાવ નથી. દેશવિરતિભાવે ય નથી. બીજું કાંઈ નથી. પણ આ ગુઠાણું મળે, ત્યારે એને પ્રભુના વચનની દઢ શ્રદ્ધા થાય છે. આ એના નિરુપાષિકપણાની શરુઆત છે. એની પરિપૂર્ણતા ક્યાં થશે ? તે એ એને અયાગિભાવમાં, ચૌદમે ગુણઠાણે અવશ્ય પહેોંચાડશે. પછી એને કાંઈ ઉપાધિ નહી' રહે. માટે હે માનવ ! તું હૃદયમાં સભ્યગૂદૃષ્ટિ રાખજે. સાચા સમ્યગૂઢષ્ટિ જીવ કુવા હાય ? તા— સમકિતષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાળ, ,, પણ અંતરથી ન્યારા રહે, જિમ ધાવ ખેલાવત માળ’ સાચા સમકિતી એ જ વિચારે કે આ બધી ઉપાધિ છે. અને એ મારી નથી.’ માને છે કે આ つ અહિરાત્મદશામાં મિથ્યાત્વમાં જીવ શરીર મારું છે. આ પીડા-રાગો મને જ થાય છે. સુખદુઃખ અધું મને જ થાય છે.' પણ જ્યારે પ્રભુને! માગ સાચે છે, એમ ખબર પડી, ત્યારે એ શરીરનું અને કુટુ અનુ પ્રતિપાલન તા કરે છે, પણ એ સમજે છે કે આ બધું મારું નથી. આનું જ નામ અંતરાત્મદશા, શુદ્ધાત્મદ્રવ્યમેવાઢું, શુદ્ધાનં તુળો મમ । ’નિમંળ આત્મદ્રશ્ય એ જ હું છું. અને गुणो । શુદ્ધ જ્ઞાન-આત્મસ્વરૂપનું' ભાન-એ જ મારા ગુણ છે. સ્ત્રી, કુટુ ખ, કખીલા અને દોલત, જેને માટે તું દુનિયામાં પરિભ્રમણુ કરી રહ્યો છે, જેને માટે આ ખી
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy