________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને કારણ કે દાસપણું મળવું, લક્ષ્મી કે સમૃદ્ધિ ન મળવી, એ તે અંતરાયકર્મના ઉદયને લઈને છે. અને મને ખાત્રી છે કે તારે ધર્મ આઠે કર્મોને નાશ કરનાર છે. જે ધર્મ આઠે કર્મને નાશ કરવાને શક્તિમાન હેય, એ ધર્મને અંતરાયકર્મ તેડવાને કઈ વાર લાગવાની છે? માટે આપને ધર્મ મળે, તે પછી ગમે તેવી સ્થિતિ મળે તે ય વાંધો નથી.
ત્યારે આવાં શાસનમાં પહેલું શું કરવું ? એ માટે ટીકાકાર મલયગિરિજી મહારાજા પ્રસ્તાવના કરે છે દેવવાચક ગણિ નંદિસૂત્ર શા માટે કરે છે? એમ કરવામાં એમને ઉદ્દેશ શું છે?
ત્યારે કહે છેઃ પહેલી વાત તે એ છે કે દરેક માણસે પર ઉપકાર હંમેશા કહેવે જોઈએ. કારણ આ સંસાર દુઃખમય છે. દુઃખથી જ ભરેલે છે.
એમાં દુઃખ કેમ છે? તે એનું પણ કારણ છે. 'नह्ययं संसारो नैकविधदुःखमयो निरपेक्षो भवितुमर्हति । तदा हि स्यादेव वा, न स्यादेव वा, न तु कदाचित् स्यात् ॥'
આ સંસાર અનેક દુઃખમય છે. એમાં નારકીના દુખે છે. તિર્યંચના દુઃખો છે. દેવના પણ દુઃખે છે. અને મનુષ્યના પણ ઘણાં દુઃખો છે. કારણ કે મનુષ્યને ઘણું ઉપાધિ છે. એને હાયય પણ સૌથી વધારે છે. અને કેદરતને નિયમ છે કે જેને હાયવોય વધુ એને
પણ એટલું જ હોય છે. એક મહાત્મા જંગલમાં ચાલ્યા જતા હતા. રસ્તામાં