________________
શ્રી દિસૂત્રનાં પ્રવચનો ચાટીને પિંડ જોઇશે જ કપડા બનાવવા માટે રૂ જઈ શે જ. કઈ પણ કાર્ય કારણ વિના નહિ જ થાય. આ વચન પણ એક કાર્ય છે. એનું પણ કારણ હોય જ. ત્યારે એનું અંતરંગ કારણુ “વક્તા છે. વર્ષના સત્તા જાળવવા ! ચથી વત્તા તથા તસ્ય વરન,–જે વક્તા હોય તેવું તેનું વચન હોય. વક્તા જે નિર્દોષ ન હોય, તે એનું વચન પણ નિર્દોષ ન જ હોય.અને વક્તા જે નિર્દોષ હોય તે એનું વચન પણ નિર્દોષ હેય જ. પણ “વાતુર્યારિ રાષિપાતચં ચT'-વકતા જે રાગ, દ્વેષ કે અજ્ઞાનને પરાધીન હોય, તે એના વચનમાં અસત્યને સંભવ રહે.
જગતમાં માણસો ત્રણ કારણે અસત્ય લે છે. કાં તે રાગથી, કાં તે દ્વેષથી અને કાં તે અજ્ઞાનથી. " મને જે તમારા પ્રત્યે રાગ હોય, તે તમારામાં ગમે તેવા ગુણે પડ્યા હોય, તે પણ મને તે નહિ દેખાય. હું તમારી પ્રશંસા જ કરીશ.
અને મને તમારા પર દ્વેષ હોય, તે તમારામાં ગમે તેટલા સારા ગુણે હેય, તે પણ મને તે નહિ દેખાય. હું તે તમારી નિંદા જ કરવાને. એ દ્વેષ બેલાવે છે.
કેઈ માણસ આત્માનું સ્વરૂપ ન જાણતે હેય, છતાં પણ તે કહે કે : આત્મા આવ-અમુક પ્રકારનો છે. આ અસત્ય એ માણસ અજ્ઞાનથી કહે છે. આમ આ ત્રણ કારણથી માણસ અસત્ય બેલે છે. . પણ જેનામાં આ રાગ, દ્વેષ અને અજ્ઞાન નથી,