________________
૧૬
શ્રી નંદસૂત્રનાં પ્રવચને
વળી આ સૂય ઊગે ત્યારે તાપ લાગે છે, એની સામું પણ નથી જોવાતું. પણ ભગવાનરૂપી સૂય તે નિસ્તાપ
り
છે. ભગવાનનું તેજ કેવુ છે? દુનિયામાં સૌ કરતા અનંત ગણું. પછી તેના કરતાં અનંતગુણહીન ગણધર ભગવંતનુ તેજ હાય. એનાથી અનંતગુણુ હીન આહારક શરીરનું તેજ. એથી અન તગુણુહીન અનુત્તરવાસી દેવનું હાય. આટલું
તેજ હોવા છતાંય ભગવાન સામે જોવામાં તાપ ન લાગે, પણ શીતળતા જ થાય. આવા ભગવાન છે. તે ભગવાન મહારાજા સૂર્યની જેમ જયવંતા વર્તા. આનુ વિશેષ સ્વરૂપ અગ્રે અધિકાર વર્તમાન જોગ,