________________
નક્ર એટલે આન
'वलही पुरंमि नयरे, देवड्ढिपमुहसयलसंघेहिं । पुत्थे आगमलिहिओ, नवसयअसीयाओ वीराओ । '
આ ગાથાનુસાર સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર દેવવિધ ગણિ ક્ષમાશ્રમણુ મહારાજ આય સુહસ્તીસૂરિ મહારાજની પરપરામાં આવે છે. જ્યારે નસૂિત્રના રચયિતા શ્રી દેવવાચક ગણિ-તે આય મહાગિરિજીની પરંપરામાં આવે છે.
ભગવાન મહાવીર મહારાજા, તેમના શિષ્ય સુધર્મોસ્વામી, તેમના જખૂસ્વામી, તેમના પ્રભવસ્વામી, તેમના શષ્યભવસૂરિ મહારાજ, તેમના શ્રીયશોભદ્રસૂરિ મહારાજ, તેમના શ્રીસ ભૂતિવિજયજી, અને શ્રીભદ્રાડુસ્વામીજી; તેમના પટ્ટધર શ્રી સ્થૂલિભદ્ર મહારાજા; તેમના એ પટ્ટધરાઃ એક આય મહાગિરિ, ને ખીજા આય સુહસ્તી.
એમાં આય મહાગિરિની સંતાનપરંપરામાં પૂર શ્રીદેવવાચક ગણિ આવ્યા છે. જેમણે આ નંદિસૂત્ર રચ્યું છે. અને વલભીવાચાનાકર શ્રીદેવધિ ગણિજી આય સુહસ્તીની પર પક્ષમાં આવ્યા છે. અમે વિદ્યમાન સાધુઓ-પણુ આય સુહસ્તીસૂરિની પર પરામાં જ છીએ.
દેવધિ ગણિ ક્ષમાશ્રમણે ૯૮૦ માં જે ગ્ર ંથ-સ’ઘટના કરી, તેમાં અનેક સૂત્રેાની સાક્ષીએ આપેલી છે. નહાવવાÇ, નહીં વસવળાપ, એમ આ નદિસૂત્રની પણ સાક્ષી આપેલી છે. નન્હા નતી. આમ જે નદિસૂત્ર દેવધિ ગણિ કરતાં પહેલાં થઈ ગયુ. હાય, તા જ એની સાક્ષી લેવાય. માટે નક્કી થાય છે કે-નદિસૂત્રકાર ઢવવાચક ગણ દૈવધિ ગણિ