________________
*080120020000000000000000000200000300003
પ્રશસ્તિ બની શ્રદ્ધાંજલિ
આ પ્રશસ્તિ લખાઈ ત્યારે તેને ખબર હતી કે છે એ શ્રદ્ધાંજલિ બનવાની છે! આ નેધ લખી તે પછી જે # દસ જ દિવસે, તા. ૩૧-૧૨-૭૫ની સાંજે, ધંધુકા રે
પાસેના તગડી ગામે, આચાર્ય મહારાજનો સ્વર્ગવાસ થયે! તેઓ ગિરિરાજ શ્રી શત્રુંજય ઊપર થનાર પ્રતિષ્ઠા માટે જ પાલીતાણું જઈ રહ્યા હતા અને એ મહત્સવના ભાવોલ્લાસમાં જ તેઓ મહાયાત્રાએ સંચરી ગયા! આપણે ધારીએ છીએ શું અને કુદરત સજે છે શું! કુદરતને કેણ પામી શકયું છે.
ROC0030000DE0DEO 0C0DC0DE0DE00EUDSOVET: 1200S00300601200200C0DE0020080R
B0000900200200200200C0DE0DE0020000: DET DEODEO 0C0DE00000000EC0200500208
તા. ૧૭–૩–૭૬
૨. દી. દેસાઈ
X060020120080060BECEROSOLEDNEGIE ODEU DECIEUX