________________
મંગલકારી અની જાય છે. તેથી તન અને મનને થકવી નાખે એટલા વ્યાપક પ્રમાણમાં જૈન સંઘના જુદા જુદા ગચ્છા અને ફિરકાઓની વ્યક્તિએ એમની પાસે મુર્હુત કાઢી આપવાની માગણી કરે છે. અને, એક ભાવનાશીલ સંઘનાયકને શાલે એ રીતે, તે આવી માગણીને પૂરેપૂરા ન્યાય પણ આપે છે.
જવાબદારીભર્યા સંઘનાયક પદ્મને ચરિતાર્થ કરી શકે એવા શાણપણ, ધીરજ, ઠરેલપણું, સમયજ્ઞતા, દીર્ઘદૃષ્ટિ, સમયસૂચકતા, વિચક્ષણપણું, પારગામી વિદ્વત્તા, પ્રવચનનિપુણતા, અદમ્ય ઇચ્છાશકિત, વ્યવહાર કુશળતા, દૃઢમનોબળ વગેરે અનેક ગુણ્ણા અને શકિતઓથી તેઓશ્રીનું જીવન સમૃદ્ધ બનેલુ છે; અને તેથી જ શાસન ઉપર આવી પડતી આંતરિક તથા બાહ્ય કટાકટીને વખતે તેઓ સ્પષ્ટ અને પરિણામગામી માર્ગદર્શન આપીને શ્રીસ‘ઘની રક્ષાના યશના ભાગી બની શકે છે.
શીની અને પ્રશાંત એમની તાકાત છે. અને જે કંઈ કરવુ હાય તે, વધુ મેલ્યા-ચાલ્યા વગર કે ાઈ પણ જાતનો આડખર રચ્યા વગર, ચૂપચાપ કરી અતાવવાનો એમનો સ્વભાવ છે, જે કંઈ નિ ય કરવા હાય તે, જરાય ઉતાવળ કર્યા વગર, પૂરેપૂરા વિચાર
૪૧