________________
પરિશેષ-૨
પરિશેષ-૨ શ્રીસ્તસ્મતીથ (ખંભાત) બંદરમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજજીના થએલાં નંદિસૂત્રનાં પ્રવચનને અનુલક્ષીને રચાએલી
ગહેલીઓ –રચનારઃ પૂ. સાધ્વીશ્રી પૂર્ણ ભદ્રાશ્રીજી મ.
(મારું વતન હાં મારું વતનઃ રાગ) લાખ વંદન મારાં લાખ વંદન, સૂરિજી સ્વીકારે લાખે વંદન, સ્તંભનપુરમાં સૂરિજી પધાર્યા, ભવિહૈયામાં હર્ષ અમંદ.....લાખો...૧ મીઠી મધુરી દેશના વરસે હર્ષે ભવિ કુમુદાકર ચંદ લાખે...૨ જ્ઞાની ધ્યાની ત્યાગી તપસ્વી, દૂર કરાવે સંસાર સંગ..લાખે..૩ મુખમુદ્રા છે મેહનગારી. મુક્તિ મારગને લગાવે રંગ...લાખો....૪ નંદિસૂત્રના ઝરણાં વહાવે,
ઉપદેશ શૈલીને ફરે એ મંત્ર...લાખે.....૫ . પ્ર. ૧૮