________________
પરિશેષ-૧
૨૦૯
સારું માપજી! પણ મારે ત્યાં કામ શું કરવાનું ?”... કૂતરાએ પૂછ્યું.
તારે લુચ્ચાં લફંગાને ભસવાનું, ચાકી કરવાની, માલિક જે આપે તે ખાઈને સતેષ માનવાના અને માલિકને . વફાદાર રહેવાનું.'
પણ મારે આ કામ કેટલા વર્ષ કરવાનું? એ કહેા ઈશ્વરે ચાપડા કાઢચે. એમાં જોઇને કહ્યું : 'તારે ત્રીસ વર્ષ કામ કરવાનુ’
આ સાંભળી કૂતરા કહેઃ માપજી ! આટલાં બધાં. વર્ષી મારે કઈ રીતે કાઢવા? ઘેાડુ એછુ' કરી આપે. એટલે ઈશ્વરે કહ્યું : લે, તારે આછું કરવું હાય તે તારાં અઢાર વર્ષ રાખુ છું. બાર વર્ષ મા.'
કૂતરા પૂછડી પટપટાવતા ચાલ્યેા ગચેા. પછી વાંદસને એલાન્ગેા. એને પણ કહ્યું વાંદરા! તું જગતમાં અવતાર ધારણ કર.' એટલે વાંદ્રાએ પણુ ખધાંની જેમ પૂછ્યું : મારે ત્યાં કામ શું કરવાનું ?”
એને ઇશ્વરે કામ મતાડ્યું; ‘તારે એક ઝાડેથી ખીજા. ઝાડ પર કૂદાકૂદ કરવાની ને છેકરાઓ તારી પૂછડી તાણે. ત્યારે દાંતિયા કરવાના, ને વનસ્પતિ ખાવાની.’
સારું... માપજી! પણ મારાં વર્ષે કેટલાં ?’
ઈશ્વર કહે : 'ભાઈ! અતી. તે મધાંના ત્રીસ વર્ષ છે તારાં ય એટલાં જ.'