________________
૨૫૬
શ્રી નંદસૂત્રનાં પ્રવચન
આગળ કાલ્પનિક સૃષ્ટિ ખડી થાય છે. સૃષ્ટિ એ જાતની છે. એક માટીની સૃષ્ટિ, ને ત્રીજી કાલ્પનિક સૃષ્ટિ–મનની સૃષ્ટિ છે.
•
મન ડ્વ મનુષ્યાળાં, ગળું થધમોછ્યોઃ '-મનના સ’કલ્પ પણ જીવને કમ બંધનું કારણુ અની જાય છે, મન જ ખંધ ને મેાક્ષનું કારણ છે.
ત્યાં પ્રસન્નચંદ્રૠષિ પેલાં લશ્કરની સાથે મનથી લડે છે. હથિયાર ઉપર હથિયાર ફેંકે છે, ને અનેક સૈનિકાને પેાતે મારે છે. એમ કરતાં કરતાં બધાં હથિયારો ખલાસ થાય છે. ત્યારે માથાંનુ શિષ્પ્રાણ લેવાં જાય છે, પણ શિરસ્ત્રાણુ હાય તા હાથમાં આવે ને ? માથુ તા મુડાવેલુ' છે.
ત્યાં એમને ધ્યાન આવે છે કે—આહા ! હું... તે ત્યાગી છું. મારે તા પ્રજા ય નથી, ને પુત્ર પણ નથી. મેં આ શુ' વિચાર ? અને તરત પાતે ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. એ કયારે બન્યુ...? એમને દ્રવ્યચારિત્ર હતું તે થયું. નહિં તેા ન થાત. માટે જ દ્રવ્યચારિત્રની જરૂર પહેલી છે. એ વખતે શ્રેણિક મહારાજા એમને વંદન કરીને ભગવાન્ પાસે જઈને પૂછે છે કે હે ભગવત! આ આવાં ત્યાગી—તપસ્વી મુનિને જે વખતે મે વાંઘાં, તે વખતે જો એ કાળધર્મ પામ્યા હાત, તેા કઈ ગતિમાં જાત ?’
ત્યારે ભગવાન મહારાજા કહે છે કે એ સાતમાં નરકમાં જાત.’