SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી નોંક્રિસૂત્રનાં પ્રવચના गीर्भिर्गुरूणां परुषाक्षराभि, स्तिरस्कृता यान्ति नरा महत्त्वम् । अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो विशन्ति || ' ગુરુમહારાજની આરાધનામાં સેવનામાં જેએ સદા કઠાર અક્ષરા વાણી તે રહ્યા છે, અને ગુરુમહારાજાની વાણી, જેમાં જ પડયાં છે, જે એકલી કકશ જ છે, એવી કહે, તા ય જે એને સાંભળે ને સહન કરે છે. આવાં શબ્દો મને કેમ કીધાં? એવુ' એને થાય તેા થઇ રહયુ.. ઉત્તમ જીવને એવું ન થાય. એ તે તિરસ્કારને ય સહન જ કરે. અને એવી કઠોર વાણીથી તિરસ્કાર અને અનાદર પામેલાં જે જીવ હાય, જેમને કાઇ 'િ આવાં વચનેાથી અસ્થિરતા કે અરુચિ ન આવે, એવાં જીવને શુ' થાય છે? - તે જગત્માં જે ખરેખરુ' ગૌરવ ને માટાઇ છે, એને એ જ પામે છે. એને એવાં કશ વચના સાંભળીને ઉદ્વેગ ન થાય. પણ એને તે એમ થાય કે ‘ગુરુમહારાજા મારું • કેટલું હિત ચિંતવે છે? મારાં હિતને માટે જ તેઓ મને આ કહે છે.’ અને એ એમ સમજે કે આજે મારાં ભાગ્યના ઉદય કે ગુરુમહારાજાએ મને આવાં વચન કીધાં, આવાં જીવને જ ખરેખરું ગૌરવ મળે છે. અહી દાખલા કીધા છે. તમારે ત્યાં ઘણાં મણિએ ને હીરાઆ થાય છે. એ મણિ ને હીરાએ રાજાના મુગટમાં કયારે એસે ? એમ ને એમ ન બેસે. પણ એને જ્યારે
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy