SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય વખતે સૂક્ષ્મક્રિયાઓ કરે, માટે એ કેયાનને સૂક્ષ્મકિયાવાળું કીધું. અને એ ધ્યાન અપ્રતિપાતી હોય. એ પછી શુકલધ્યાનને ચા પાયે અગી અવસ્થામાં કરે. ત્યાં એને કઈ ક્રિયા ન હોય. “અ–ઈ–ઉ–-, એ પાંચ હસ્તાક્ષર બોલે, એટલા કાળમાં એ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે, મેક્ષે જાય. એ જ કહે છે કેકિયાનિવૃત્તિથી વેગને નિરોધ થાય. અને ગનિરોધનું ફળ શું? “યોનિરોધક્ મવન્તરિક્ષચઃ '—જ્યારે ચોગને નિરોધ થાય, ત્યારે સંસારને પ્રવાહ નાશ પામી જાય. પછી આત્મા ને મેક્ષનું સ્વરૂપ મળે છે. આ બધાંનું મૂળ કયાં છે. “ તત પાનાં, પાં માગ વિનયઃ” હે જીવ! આ જગમાં જેટલા કલ્યાણે છે, એનું મુખ્ય કારણ વિનય છે. ગૃહસ્થપણામાં પણ વિનય કલ્યાણનું કારણ છે. આત્માએ જે ગુરુમહારાજાના વચનનું શ્રવણ કર્યું હોય, શુશ્રુષા ને સેવના કરી હોય, તો જ વિનય આવે. જે ઘડામાં તરાડ પડી હેય, કુટલો ઘડો હોય, એને ટપલી મારે તે શું થાય? ફુટી જ જાય. એમ જેણે ગુરુમહારાજાના વચને ન સાંભળ્યા હોય, એ ફુટેલા ઘડા જે જ સમજ. : ગુરુમહારાજના કઠેર વચને પણ જેણે સાંભળ્યાં છે. અને સહન કર્યા છે, એને જ વિનય મળશે. ગુરુમહારાજના વચને કેવાં કઠોર હોય છે? તે ત્યાં બતાવ્યું છે કે ,
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy