________________
પ્રસન્નચંદ્ર પ્રણમુ તુમારા પાય
૨૪૫
ક્રિયાએ જે થાય છે, તે બંધ થાય. આ ક્રિયાએ તેમા ગુણુઠાણા સુધી હાય.
સયેગી કેવલીને, તૌકર મહારાજાને પણ વચનની ક્રિયા છે. એમને ઉપદેશ આપવા જ પડશે. એમને શરીરની પણ ક્રિયા છે. શરીર હલાવવુ, વિહાર કરવા વગેરે. અને મનની પણ ક્રિયા છે. એ ખીજી કાઈ નહિ, પણ અનુત્તર વિમાનવાસી દેવતાઓ, જે હંમેશાં દ્રવ્ય, ગુણ ને પર્યાયની જ વિચારણા કરતાં હાય, એમાં એને જ્યારે સંશય થાય કે આમ કેમ હશે ? તા એ કાને પૂછે ? એ અહી’ આવી શકે એમ નથી. એની પાસે આહારક શરીર પણ નથી. એ તે ચૌદ પૂર્વ ની લબ્ધિવાળા મુનિને જ હાય. અને આમને તે અવિરતિભાવ હાય. ત્યારે એ સંશય એ કઈ રીતે નિવૃત્ત કરે ?
ત્યારે એ ત્યાં બેઠાં બેઠાં મનથી ભગવાનને પૂછે કે હે પ્રભો ! આમ કઈ રીતે છે
ભગવાન્ એના મનેાવ ણુાના પુગલાને જુએ છે. પછી ભગવાન શું કરે ? તા મનેવગણાના પુદ્ગલાને ગ્રહણુ કરે. વચનથી તે જવાબ નથી આપી શકવાના. કેમકે એ તે અસંખ્યાત ચેાજન દૂર છે. એટલે મનેાવગણાના દ્રવ્યે લે છે.
વણાએ આઠ છે. ઔદારિક વણા, વૈક્રિયવ ણા, આહારકવગણુા, તેજસ વ ણા, ભાષાવણા, શ્વાસેાચ્છવાસ વણા, મનાવા, અને આઠમી કાણુવા. જેમ આપણું શરીર ઔદારિક છે, તે ઔદારિક વગણુાના દળિયાનુ અનેલું છે. દેવતા ને નારકીને વૈક્રિયલગ ણાનુ શરીર છે.