________________
શ્રી નંદસૂત્રનાં પ્રવચની
આત્માને જ્યારે નિરાહારાવ થાય છે, ત્યારે એને તૃષ્ણા હાય, એ ઓછી થાય છે.
૨૪૪
સારાં રૂપ મળે, ત્યાં આંખ દોડે, સારાં શબ્દ સાંભળે તા કાન દોડે. સારાં ગંધ મળે ત્યાં નાક ફફડાટ કરે. સારાં સ્પર્શી મળે તે શરીર ત્યાં જાય, સારાં રસ મળે તે જીભ લાલુપતા કરે. કારણ કે-વિકારી ઇન્દ્રિયા છે. પણ જયારે તમે ઉપવાસ કરશેા, છઠ્ઠું કે અહૂમ કરશેા, કે એવી બીજી તપશ્ચર્યાં કરશે। ત્યારે તમારી ઇન્દ્રિયાશિથિલ થશે, વિષયાની અભિલાષા ઓછી થઈ જશે. અને ત્યારે તમને થશે કે ‘નવરાં એસી રહેવા કરતાં ચાલા, વ્યાખ્યાનમાં જઈ એ’. એમ તમારાં વિષયા દૂર થશે. માટે જ તપશ્ચર્યા એ મેાક્ષની વાનગી છે. એ તપશ્ચર્યાનું ફળ શું? તેા એનાથી આત્માને કમની નિજ રા થાય.
· તમંચો નાસ્તિ, ૫ોદિશâર્રાવ । अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥
કરોડો કલ્પા ને કરોડો યુગા ચાલ્યાં જાય, પણ કરેલાં જે નિકાચિત કર્યાં છે, તે તા ભાગવવાં જ પડે છે. એમાં છૂટકા જ નથી. છતાં એને પણ જો તાડનાર અને ખપાવનાર કેાઇ હાય તા તે તપશ્ચર્યાં જ છે. કમની નિર્જરા તપશ્ચર્યાથી જ મળે છે.
અનેક નિર્જરાથી શું થાય ? જીવને જેમ જેમ વિશુદ્ધિ આવે, એમ એમ એને અન તગુણી ક્રમનિર્જરા થતી જાય. એ થાય એટલે મનની, વચનની ને શરીરની