________________
૨૦૦
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને બાપના બે દીકરા વચ્ચે આ બધે ભેદ કરનાર કેણ છે? એ વાત સામાન્ય બુદ્ધિથી તે વિચાર.
તે એ બેમાં ભેદ પાડનાર આ ભવમાં કઈ કારણું નથી. અને ભેદ તે છે જ. એનું શું કારણ? “ફિ વીઝ પ્રયોગનાખ્યા વિના વ હુપત્તિરત '—જેનું કોઈ કારણ નથી, ને જેનું કાંઈ ફળ નથી, એવી કઈ ચીજ આ જગતમાં નથી. દરેક વસ્તુનું કારણ અને ફળ તે હોય જ.
તે એક મા-બાપના બે બાળકમાં જે ભેદ છે, એમાં પણ કાંઈકારણ તેવું જ જોઈએ. “ન શાળ વિના ચર્ચાવિત જોપત્તિર્મવતિ, જાપાનુધાત અર્થવ્યવસ્થા –કારણ વિના કોઈ કાર્ય થાય જ નહિ. ને જેવું કારણ હોય, એવું જ કાર્ય થાય છે. ત્યારે અહીં આપણે કહેવું પડશે કે–આ. ભવનું તે કેઈ કારણ નથી દેખાતું. એટલે ભવાંતરની એની કરણી જ એનું કારણ છે. કેઈની શુભ કરણું હોય ને કેઈની અશુભ કરશું હોય, એ માનવી જ પડશે.
જો તમે આત્મા ન માને, ને કારણે પણ ન માને તે નહિ ચાલે. પહેલાં પણ કીધું છે કે બાળક જન્મે, ને તરત જ એને સ્તનપાન કરવાની, માને ધાવવાની ઈચ્છા થાય છે, એ એને કેણે શીખવાડ્યું છે? “ધાવવું” એ મારે સુખનું કારણ છે, એવું કેઈએ એને શીખવાડ્યું છે? ના. તે માનવું જ પડશે કે “એને પૂર્વને સંસ્કાર છે.” માટે જ મેં કીધું હતું કે-જેને જે સંસ્કાર દઢ હોય,