________________
મહાદેવ
૨૧૧ હમેશાં પરલોક માટે જે તપ, જપ, ધ્યાન વગેરે અનુષ્ઠાનની પ્રવૃત્તિ કરાય છે, એ શાસ્ત્રને આધારે જ કરાય છે. શાસ્ત્રને આધાર રાખ્યા વિના એ પ્રવૃત્તિઓ ન કરાય.
यः शास्त्रविधिमुत्सृज्य, वर्तते कामकारतः । न स सिद्धिमवाप्नोति, न सुखं न परां गतिम् ॥
પિતાને ઇચ્છા થાય તે મુજબનૈમનસ્વી રીતે-શાસ્ત્રની અપેક્ષા ન રાખે ને જે પ્રવૃત્તિ કરે, એને એ પ્રવૃત્તિઓ ફળ જ ન આપે.
ત્યારે શાસ્ત્ર કયું મનાય? કેણે કરેલું માનવું? તે તરર પુર્ણવિરોષuળીવ પ્રમ–જે કઈ આવે પુરુષ વિશેષ હેય, એણે બનાવેલું શાસ, તે જ પ્રમાણ છે. અને એમાં–એ પુરુષ વિશેષમાં–દેવમાં–તે વિપ્રતિપત્તિ છે, ઝઘડે છે કે “સાચે દેવ કે? મહાન દેવ કેને કહેવાય? મહાદેવ નામ તે બધાંના હોય,પણ ખરે–ભાવથી મહાદેવ કેણ કહેવાય?
એનું આ અષ્ટકગ્રંથમાં સ્વરૂપ બતાવ્યું છે. એમાં બત્રીસ અધિકારે છે.
જગતમાં ઊંચામાં ઊંચે પુરૂષ કેણ કહેવાય? તે જે બત્રીસ લક્ષણવાળો હોય છે. સારા માણસના બત્રીસ લક્ષણે બતાવ્યાં છે. તેત્રીસમું લક્ષણ તે જુદું છે. અમારાં મહારાજજી કહેતાં હતાં કે–પિતાની પહોંચે નહિ, ને બીજાંનું માને નહિ, એ તેત્રીસમું લક્ષણ કહેવાય.” પણ એ તે મૂર્ખનું લક્ષણ છે.