________________
Hહા-દેવ ને
वने पद्मासनासीनं० ॥ શત્રૌ મિત્રો તૃછે |
ધોદું જુ૦િ ||
શાસ્ત્રકાર ભગવંતે ભાવપરોપકારમાં જ્ઞાનધર્મ ને ચારિત્રધર્મ બતાવ્યાં છે. એમાં ચારિત્રધર્મ એ કર્મગ છે. વ્રત, જપ, દેશવિરતિધર્મ, ને સર્વવિરતિભાવ, એ બધાં કર્મગ છે. એ હોય તે જ જ્ઞાન મળી શકે છે ને ટકી શકે છે.
ચારિત્ર બે છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર. ભાવચારિત્ર હોય તે પણ દ્રવ્યચારિત્ર તે જોઈશે જ. બંને ય મોક્ષના અંગ છે. શાસ્ત્રમાં જ્યાં બતાવ્યું છે કે-એક સમયે ૧૦૮ મુનિઓ ઉત્કૃષ્ટથી મોક્ષમાં જાય છે, ત્યાં એ કઈ રીતે મેક્ષે જાય છે? અને કઈ કઈ જાતના હોય છે? એના અનેક સ્વરૂપ કીધાં છે. એમાં બતાવ્યું છે કે એકલાં ભાવચારિત્રવાળાં નહિ, પણ જેણે પ્રત્રજ્યા લીધી હોય, પ્રભુને વેષ લીધે હોય, દ્રવ્યચારિત્ર લીધું હોય, એવાં જ ૧૦૮ મુનિઓ જોઈએ. આમ ત્યાં પણ કમગ પહેલે બતાવ્યું છે.
એટલું જ નહિ, પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિ એક ક્ષણ