________________
જ્ઞાનક્રિયાભ્યાં મેાક્ષ :
૧૮૭
ભગવાન મહાવીર મહારાજાએ ખાર અંગ કીધાં છે. એમાં પહેલુ. આચારાંગ કીધું છે. પછી બીજી સૂત્રકૃતાંગ છે, ત્રીનું સ્થાનાંગ છે, ચેાથું સમવાયાંગ છે, અને ભગવતીજી પાંચમું કીધું છે. આ બધાં ‘ પહેલા ' નથી કીધાં, પણ આચારાંગ જ પહેલ કીધુ છે. એમાં આચારનુ સ્વરૂપ બતાવ્યું છે. કઇ રીતે મુનિએએ વવું? કઈ રીતે ચાલવુ', બેસવું, ઊડવુ ? કઈ રીતે ખેલવુ? અને કઈ રીતે ભેાજન કરવુ? એ બધાં મુનિઓના આચાર, વિચાર ને કમચાગ એમાં બતાવ્યા છે. એ આચારની મુખ્યતા દેખાડવા માટે ભગવતે આચારાંગ-આચારશાસ્ત્ર પહેલાં કીધું છે. એની ટીકા કરતાં શ્રીશીલાંકાચાર્ય મહારાજા મંગલાચરણ કરે છે કેઃ
.
' आचारशास्त्रं सुविनिश्चितं यथा, जगाद वीरो जगते हिताय यः । तथैव किञ्चिद्गदतः स एव मे, पुनातु धीमान् विनयार्पिता गिरः ||
જે ભગવત મહાવીર મહારાજાએ નિશ્ચય કરીને આ આચારનું સ્વરૂપ મતાવ્યું છે, એનું જે આ આ શાસ્ત્ર છે, એનું હું વિવરણ કરું છું. કઈ રીતે ? તે જે રીતે ભગવાન સ્વયં કહી ગયાં છે, અને જે રીતે પરપરાએ મહાપુરુષા કહી ગયાં છે, એ રીતે હું એનુ વિવરણ કરું છું. એ બધું તે હું શું કહેવાના હતા ? પણ હું કાંઈક કહીશ. એ આ સૂત્રના વિવરણુરૂપ મારી વાણી, કે જે