________________
૧૮૬ -
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને. જન્મેલે હોય, એ લઈ શકે. અને એ પાંચમા આરામાં વતી શકે. ચેથામાં જન્મેલે હોય, એ પાંચમામાં હેઈ શકે ખરે. પણ જન્મ તે ત્રીજા કે ચેથામાં જ હા જોઈએ. તે જ જિનકલ્પ લઈ શકે. પરિહારવિશુદ્ધિ પણ તે જ લઈ શકે. એનું મનોબળ પણ કેટલું મજબૂત હિય ? ત્યારે જ એ આવાં કપે લઈ શકે.
સંપૂર્ણ દશપૂર્વધર ભગવંતે કઈ પણ કલ્પ લઈ. શકે નહિ. કારણકે એમની દેશના અમેઘ કીધી છે. એમની દેશના કેઈ દિ નિષ્ફળ જાય નહિ. એ ગમે ત્યારે દેશના, આપે, ત્યારે પ્રવચનની પ્રભાવના જ થવાની છે. એનાથી જગને ઉપકાર જ થવાને છે. માટે એ ક૯પ લે, એના કરતાં આમાં એમને વધુ લાભ છે. વધુ કર્મનિર્ભર કીધી છે. માટે એ કલ્પ લઈ ન શકે. ત્યારે કેણું લઈ શકે? તે જેને નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન, હોય તે જ લઈ શકે. | માટે જ કીધું કે-જે કાળમાં, જે સંઘયણમાં, પિતાની જે ઉચિત કિયા હોય, તેને છેડી દઈને જે નિશ્ચયનયની, જ્ઞાનની ને કેવળ યાનની જ વાત કરે, એ બધાં કેવાં છે? હજી એમની ભાવસ્થિતિને પરિપાક થ નથી. એટલે એ જગમાં હેઠાં પડતાં જ દેખાશે. | માટે એકલાં જ્ઞાનની વાત ન કરીશ. એકલાં જ્ઞાનથી મેક્ષ નથી. જ્ઞાન અને કિયા-બંનેથી જ મેક્ષ કીધે છે. આચારને જ પ્રથમ ધર્મ કીધે છે.