________________
.
.
*
કેમબંધના ચાર કારણે –સર્વગુણને નાશ કરનાર લભ છે. એ હોય ત્યાં સરળતા ન હેય. વકતા જ હોય. ત્યાં વિનય પણ ન હોય.
આ જગતમાં જીવે દુઃખે શાથી પામે છે? તે કેવળ લેભથી જ પામે છે. સોમમૂનિ પાર્નિા'
હે માનવ ! આ લેભને તું છોડી દે. નહિ તે તને સુખ નહિ મળે. તું જેટલાં પાપ કરીશ, એ બધાં લેભને લીધે કરીશ. તું અઢાર પાપસ્થાનક કરે છે, તે તેને માટે ? તે તારાં હૃદયમાં લેભ પડે છે, માટે જ કરે છે. સંતેષ હોય તે પાપ ન કરે.
એક મહાપુરુષે કીધું છે કે આ જગતમાં આશ્ચર્ય કોને કહેવાય? રાજા હેય ને ધર્મિષ્ઠ હેય, એને આશ્ચર્ય કહેવાય? બ્રાહ્મણ હેય ને વિદ્યાવાન હૈય, એને આશ્ચર્યમાં ગણાય? તે કહે છે કે-ના ના, એ બધું આશ્ચર્ય નથી. તે આશ્ચર્ય શું છે? ત્યાં બતાવે છે કે –
किं चित्रं यदि राजनीतिनिपुणो राजा भवेद्धार्मिकः ? किं चित्रं यदि वेदशास्त्रनिपुणो विप्रो भवेत् पण्डितः ?। . तच्चित्रं यदि रूपयौवनवती साध्वी भवेत् कामिनी तच्चित्रं यदि निर्धनोऽपि पुरुषः पापं न कुर्यात् क्वचित् ।
મહાપુરુષે નીતિમાં કીધું છે કે–રાજા ધર્મિષ્ઠ હોય, રાજનીતિમાં કુશળ હોય, ને પ્રજાને આનંદ આપે, તે એ આશ્ચર્ય નથી. એ તે એની ફરજ છે. એનું કર્તવ્ય છે.
એક બ્રાહ્મણ છે, ને ઉત્તમકુળમાં ઉત્પન્ન થયે છે. એ ચારે વેદ ને વિદ્યામાં પારંગત થયે, એ પણ આશ્ચર્ય નથી. એ પણ એને ધર્મ જ છે. '
,,
वि
.
..