________________
શ્રી નદિસૂત્રના પ્રવચને
એમાં પણ એ પ્રકાર છે. એક સાપેક્ષભાવે, ને ખીજો નિરપેક્ષભાવે. કેટલાંક અપરાધી હોવા છતાં એની અપેક્ષા હાય છે, ને કેટલાંક નિરપેક્ષ હાય છે. એમાં ગૃહસ્થને નિરપેક્ષભાવના પચ્ચકખાણ હોય. અપરાધી હાવા છતાં, એની કાઇ અપેક્ષા ન હાય. નિરપેક્ષભાવ હાય તા અને એ ન મારે. અને સાપેક્ષભાવની જયણા હેાય. સાપેક્ષના અને પચ્ચક્ખાણુ ન હેાય. જેમ એના દીકરા દુર્ભાગે –અનાચારે ચડી ગયા હૈાય, કહ્યું ન માનતા હાય, તે એના હિત માટે એને મારવા પડે છે. એ સાપેક્ષભાવે કહેવાય. એ દીકરાની એને અપેક્ષા છે, માટે એને મારે છે.
૧૬૪
ત્યારે મુનિઓને તે સાપેક્ષભાવે કે નિરપેક્ષભાવે ખ'ને ભાવે–મારવાના પચ્ચકખાણુ હાય છે. માટે મુનિને વૌશ વસા યા થઇ, ને ગૃહસ્થને સવા વસા યા થઈ.
કારણકે ગૃહસ્થને ત્રસ અને સ્થાવરમાં ત્રસના પચ્ચકખાણુ અને સ્થાવરની છૂટ. એટલે દશ વસા સ્થાવરના ગયા. એમાં પણ સ'કલ્પ અને આર.ભમાંથી આરંભની છૂટ હાય, એટલે આર્ભની પાંચ વસા દયા એછી થઈ. પાંચ વસા જ રહી. એમાં પણ સાપરાધીને મારવાની છૂટ હોય, એટલે એનાં અઢી વસા ઓછાં થયા. અને એમાં ય સાપેક્ષભાવ હૈય તા મારવાની છૂટ છે, એટલે અઢીમાંથી સવા વસા એછાં થયા. અને ફક્ત સવા વસા જ દયા ખાકી રહી.
આમ મુનિને બધી રીતે દયા છે, એટલે એને સવવિરતિભાવ છે. અને ગૃહસ્થને દેશવિરતિ જ કીધી છે. ગમે