________________
૧૫૪
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન ધર્મને અધિકાર આવશે, ત્યાં દેશવિરતિભાવમાં ભાંગા કઈ રીતે પડે છે? તે ગૃહસ્થને શેનું પચ્ચકખાણ છે? ત્રસ અને સ્થાવર-બંનેનું નહિ, પણ ત્રસનું જ પચ્ચકખાણ છે. તે શું એણે સ્થાવરને મારવાં? નહિ, મારવા નહિ. પણ સર્વથા. ન રહેવાય તે ત્રસના તે પચ્ચખાણ કરવાં જ જોઈએ. આનું નામ પરિસંખ્યા છે.
ત્યારે બીજે તે હિંસાને ઉપદેશ છે. ત્યાં કીધું કેતું યજ્ઞમાં પશુઓને મારજે. નહિ મારે તે પ્રાયશ્ચિત્ત આવશે. આવું તે એ શાસ્ત્ર છે.
માટે હે પ્રભે! મારે તે તારું વચન એ જ પ્રમાણે છે. તારું પ્રવચન મને મળ્યું હશે તે આ ભવમાં હું ભલે ઓછી આરાધના કદાચ કરીશ, પણ મને ભાવાંતરમાં તે જરૂર મેક્ષ મળશે જ.
આવું જે પરમાત્માનું શાસન છે, પ્રવચન છે, એમાં આવેલે જીવ જ્યારે સમજે છે કે આ સંસાર દુઃખમય છે, એમાંથી છૂટવું જોઈએ ને મોક્ષ મેળવે જોઈએ. ત્યારે એણે પરોપકાર કરવામાં પ્રયત્ન કરે જોઈએ. એ પરંપકા ૨ના દ્રવ્ય અને ભાવ–એમ બે ભેદ છે. કેઈને અન્નવસ્ત્ર વગેરે આપવું, એ દ્રવ્યથી પરોપકાર છે. અને કેઈ ધર્મ ન પામે હેય એને ધર્મ પમાડે, અને પાપે હોય એને એમાં સ્થિર કર, એ ભાવથી પરેપકાર છે.
એના બે પ્રકાર છે. શ્રતધર્મ અને ચારિત્રધર્મ. કેઈને જ્ઞાન આપવું એ કૃતધર્મ, ને કેઈને ચારિત્ર આપવું એ