________________
તંત્ર-તત્ત્વના નિણૅય
૧૫૩
જાણુના જે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ કેવા થાય ? તે આમાને-પેાતાને-અને યજ્ઞમાં જેને હોમે છે. તે પશુઓને દેવલાકની ગતિમાં લઈ જાય છે. હવે શું કહેવું? હિ ંસા કરે એને દેવલેાક મળે, તા હિં'સાન કરે એને તા હવે નરકમાં જ જવુ પડશે ?
આટલું જ નહિ, પણ ત્યાં કહે છે કે-જ્યારે જગત્માં વધુ પડતાં હિંસા ને માંસાહાર થઈ ગયાં, ત્યારે એને નિયમમાં લાવવા માટે યજ્ઞમાં હિંસા ને માંસાહાર કરવાનાં કીધાં છે. તારે માંસ ખાવું હોય તે યજ્ઞ સિવાય, શ્રાદ્ધ સિવાય ને મધુપકની ક્રિયા સિવાય ખાઈશ નહિ.’આવું કાઇ કહે તે એ વાત પણ ખાટી છે. કારણકે એવું જો હાય, તે તું શ્રાદ્ધાદિમાં માંસ ખાજે, મૌજે ન ખાઇશ. અને શ્રાદ્ધમાં, યજ્ઞમાં ને મધુપમાં તું જો માંસ નહિ ખાય, તે તને પ્રત્યવાય-પાપ લાગશે.’ એવા વિધિ અને નિયમ ન કરત. ત્યાં કીધું છે કે
नियुक्तस्तु यथान्याय्य, यो मांसं नाति मानवः । स प्रेत्य पशुतां याति संभवानेकविंशतिम् ॥
યજ્ઞમાં, શ્રાદ્ધમાં ને મધુપ માં એ માંસ ન ખાય તે તે મરીને એકવીશ અવતાર સુધી પશુના અવતાર પામે.’ આવેા વિધિ ને એના પ્રત્યવાય અતાન્યા છે.
વિધિ કોને કહેવાય ? નિયમ કાને કહેવાય? અને પરિસંખ્યા કાને કહેવાય? એ તા જયારે આગળ આવશે. ત્યારે ખબર પડશે. જ્યાં દેશવિરનિયમ અને વિરતિ