________________
૧૪૨
શ્રી નંદિસૂત્રનાં પ્રવચને બોલે છે. પણ ત્યાં એમને કેણુ આદર કરે? કેઈએમની સામું પણ નથી જોતું. ત્યાં શય્યભવભટ્ટ બહાર પાટ પર બેઠા છે. મુનિઓ તે પાછાં ચાલ્યાં ગયાં. પણ જતી વખતે તેઓ બેલે છે કે – “અહો ! કહો ! છું, તરવં તુ જ્ઞાચતે ”
ખેદની વાત છે. આ કેવળ કષ્ટ છે. આ યજ્ઞાદિક ક્રિયાઓ કરી રહ્યાં છે, એ દુઃખનું જ કારણ છે. આ યજ્ઞમાં તત્વ કયાં છે? આ યજ્ઞને પ્રભાવ આટલે બધો કેમ દેખાય છે? તે કઈ જાણતું નથી.” આવાં બે શબ્દો બોલીને મુનિઓ ત્યાંથી ચાલ્યા જાય છે.
પણ પેલાં શયંભવભટ્ટના કાનમાં આ બે શબ્દો પડી ગયાં છે. અને એ વિચારે છે કે આ મુનિઓ શું કહી
જ્હી ગયાં? કે-આ યજ્ઞ એ કષ્ટનું કારણ છે. એમાં સાચું તત્વ શું છે? તે કઈ જાણતું નથી. આને અર્થ વિચારતાં જ એમને થયું કે- આ મુનિએ આવું કેમ બોલ્યાં?
જ્યારે યજ્ઞની અમુક કિયા-વિધિ પૂરી થઈ, ત્યારે એ યજ્ઞના મુખ્ય આચાર્યને બોલાવે છે, અને પૂછે છે આ જગમાં સાચું તત્વ શું છે? તે મને કહે.”
આચાર્ય કહે છે: “સાચું તત્વ જગતમાં એક જ છે. અને તે યજ્ઞ જ છે. યજ્ઞ કરે અને એમાં હેમ કરે; એવું જ વેદનું વિધાન છે.”
ત્યાં શયંભવભટ્ટ ના પાડે છે કે-“ના ના, એ તત્તવ