________________
-શ્રાવક
બાવાજીએ કહ્યું : “ઇ જગાણસે સોના મિલા હૈ, ચરુ મિલા હૈ. પુણયો એલરે મિલા હે, તે મૈને કહા-ડાસા હમકે ભી દે . તે ભી થેડા દેતા
આ વખતે પિલે વાણિ ગાંડ ટેકવીને બરાબર ચરુ ઉપર બેસી ગએ હતે. એને પિલિસે પૂછયું : “કયા હૈ -બનિયા ? કહાં હૈ ચરુ ?”
એટલે વાણિયાએ કહ્યું : “કાંઈ છે નહિ, બાપજી! બધું છેટું છે. અહીં ચરુ બસ કશું નથી. પણ આ બાવાજી મને બેટા, હેરાન કરે છે.
ત્યારે પિલિસને શંકા પડી કે કાંઈક છે તે ખરું જ. સારે બેટ વાણિ છુપાવે છે. પછી–પોલિસને શું ? એ તે કેઈના નહિ. એને ક્રોધ આવ્યું ને પેલા વાણિયાને બે દંડૂકા ઠક્યાં. પેલાને તે ત્યાં ને ત્યાં ઝાડ ને પેશાબ બે ય થઇ ગયાં.
આ અધું વમમાં જ છે. પણ દંડૂકા પડયા કે તરત એ જાગી જાય છે જાગીને જુએ આવે નહિ, પિલિસ નહિ, ચરુ ય નહિ, કાંઈ નહિ. પણ પથારીમાં ઝાડે ને પેશાબ બે ય હતાં.
અહી જ્ઞાનીઓ કહે છે કે મારા માવી છે. એ સવમમાં પણ આવે છે, તે હેરાન કરશે અને આ માયા