________________
મહામાત્ર
મૃતસ્ય જિલ્લા, પળસ્ય હિસ્સા, विमार्गगायाश्च रुचिः स्वकान्ते । सर्पस्य शान्तिः, कुटिलस्य मैत्री, विधातृसृष्टौ न हि दृष्टपूर्वा ॥ '
18
યાદ રાખજે કે આ વિધાતાની સષ્ટિ છે. એ લાકે કુદરત કહે છે. બ્રહ્માની સૃષ્ટિ પણ કહે છે. એમાં આટલાં વાનાં કેઇ દિવસ નહિ દેખાય. શુ નહિ દેખાય ?
તે એક તા ‘મૃતસ્ય હિસા’—ધુમિચ્છા હિપ્પા, મરી ગયેલાં માણસને પાછા મેળવવાની ઈચ્છા, એ સફળ ન થાય. તું ગમે એટલી છાતી ફૂટ, તે ય મરેલા માણસ પાછે ન મળે. ખળદેવ શ્રીકૃષ્ણનું શબ છ મહિના ખલે રાખીને ચાલ્યા. એ માહુ છે. પણ કાંઈ ન વળ્યું.
અને કૃપણને-કાસને ‘જિલ્લા વાતુમિચ્છા ’દાન આપવાની ઈચ્છા થાય એ અસંભવ છે. કારણ કે—એને કૃપણતા વસી છે. પૂર્વના મહાન અંતરાય પડયા છે. અને દાન આપવાની ઈચ્છા ન જ થાય.
ત્રૌજું ઉન્મા માં ચાલેલી, જ્યાં ત્યાં રખડતી એવી સ્ત્રીને પેાતાના ધૃણીમાં રુચિ થવી, એ આ જગત્માં ન અને. એ રુચિ ગઇ એ ગઈ. એના વિશ્વાસ ન રખાય. અને ‘સર્વક્ષ્ય શાન્તિ:' સપ છે, એને ગમે એટલું દૂધ પાવ, પાળીને રાખા, પણ એમાં શાંતિ ન જ આવે. અને જે કુટિલ છે, જેનામાં વક્રતા છે, માયા અને પ્રપંચ ભલા છે, એની મૈત્રી ને એના વિશ્વાસ જાઈ વિસન રખાય.
*