________________
તારે પ્રભુ! નહિ માનુ અવરની આણુ
૯
અને હું પ્રભો! મને ખીજાનાં આગમમાં દ્વેષ નથી. અને તારાં આગમમાં અંધશ્રદ્ધાવાળા પ્રેમ મને નથી. તા ખીજા'ના આગમ મારે કેમ પ્રમાણ નથી? એનું કારણ શું? તે हिंसाद्य सत्कर्मपथोपदेशा-दसर्वविन्मूलतया प्रवृत्तेः । नृशंस दुर्बुद्धिपरिग्रहाच्च, ब्रूमस्त्वदन्याऽगममप्रमाणम् ॥
હે પ્રભો! તારાં સિવાય ખીજાના આગમ મારે પ્રમાણ નથી. તારા આગમ કેવેા છે? સેા ટચના સેાના જેવા છે. સાનાને કાઇની ખીક ન હાય. ખીક કયારે હોય? કાંઈક કાળું હાય ત્યારે જ બીક હાય. અન્ય આગમામાં એવી ખીક છે, માટે જ ત્યાં કીધુ છે કે ‘અસ્તિ વચંતા પિત તેનૈવૈર વિષાયતે” અર્થાત્ ત્યાં કાંઇ એવું દાળમાં કાળુ છે કે જેથી એમને આમ ખીવું પડે છે. પરીક્ષાથી ડરવુ પડે છે. પ્રભુના આગમમાં એવું નથી. એમાં સાનાની જેમ છેદ કરા, કોટી કરો, તાપ કરા, તેા એ બધી પરીક્ષામાં નિર્દોષ થશે. અને ખીજાના આગમમાં એક વસ્તુ પહેલી જોવા મળે છે. શું? તે હું પ્રભો! બીજાના આગમ જ્યારે હું સાંભળું, જોઉ* ને વિચારું' છુ, તે તેમાં કેવળ હિંસાના જ માગ મતાન્યા છે.
વેદમાં પહેલુ શરૂઆતમાં લખ્યુ કે મા હિંચાત સર્વ
મૂત્તનિ' કેાઇ જીવને મારીશ નહિ.
તમે કોઈને કાગળ લખા, તેમાં ગણેશાય નમઃ’લખા, અને પછી એમાં એવા કાગળ લખાય? ન લખાય.
પહેલાં ઉપર શ્રી
મેલુ” લખા,
તા