________________
૯૩
નારે પ્રભુ! નહિ માનું અવરની આણ બધાં વચ્ચે વાત શું કરું? મને તે વાત કરતાં ય શરમ આવે છે.”
મહારાજ કહે: “કહે તે ખરાં. ભલે શરમ આવે. પણ કહે
એટલે શેઠ કહેઃ “સાહેબ! ઓલી નિદ્રા રાંડને ના. પાડી તે ય આવી, એટલે પહેલાં તે દરવાજા જ બંધ. કરી દીધાં. તે ય એ રાંડ આવી. એટલે મેં કીધું કે આવી જા રાંડ, આવવું હોય તે આવી જા. આટલું કીધું, ધૂતકારી, તે ય એ તે આવીને ઊભી રહી એટલે હું તે. એને પછાડીને એની પર ચડી જ બેઠે.”
ત્યારે અહીં કહેવાનું શું છે કે આ પ્રમાદ તે. તે બધાને આવે, પણ એને સારો માને, પિતાની ભૂલ કબૂલ ન કરે, ઉલટું સમાધાન જ કરે, એને જિજ્ઞાસુ શ્રેતા. ન કહેવાય. એ તે પિલાં શેઠની જેમ કાં ઘે, ને કાં ઊઠી જાય. માટે શ્રોતા તે જિજ્ઞાસુ, મધ્યસ્થ અને બુદ્ધિમાન જોઈએ.
અને વક્તા પણ બધાં જીવેનું એકાંત કલ્યાણું વાંછતે. અને અલાનભાવે દેશના આપતે હે જોઈએ. તીર્થકર મહારાજા જ્યારે જ્યારે તીર્થકર નામકર્મ બાંધે અને ભગવે છે, ત્યારે એ કર્મ તેઓ ભગવે કઈ રીતે? તે “ઢિાણ ધર્મલvig'–ખેદ અને ગ્લાનિ રહિતપણે એ દેશના આપે, તે તીર્થકર નામકર્મ વેદે. ગમે તેટલે સમય થાય, તે ય એમને ગ્લાનિ ન થાય.