________________
રે તૃષ્ણા ! હવે તા અઢ
e
એ દુઃખા કયારે મટે ? સંસાર મટે, તે જ એ દુઃખા મટે. જે જેનુ કારણ છે, એ કારણુ નાશ પામે, તે કાય નાશ પામે જ. અહીં પણ દુઃખથી કંટાળેલા જીવને થાય કેઆ સ`સાર હું સવ થા કયારે છેડી દઉ' ? મારો સસાર કઈ રીતે પાતળા થાય ? ને એમાંથી હું કઈ રીતે છૂટુ ?
ત્યારે સંસારથી છૂટીને ક્યાં જવાનુ છે? મેક્ષમાંપરમપદમાં. અહી’ એનુ' વ્યાખ્યાન કરે છેઃ માક્ષકાને કહેવાય ? પરમપદ કેવું છે ?
અહી જ્ઞાનીએ કહે છે કેઃ સ'સારમાંથી છૂટીને માણ કયારે પામુ, એવી ઈચ્છા કાને થાય ? તા એકાંત ભવ્ય આત્માને થાય છે. અભવ્યને ન થાય.
ત્યાં શિષ્ય પ્રશ્ન કરે છે કે હું ગુરુભગવ`ત ! અભવ્ય અને ભવ્ય, એ એવી વસ્તુ છે કે—અતિશય જ્ઞાની પુરુષ જ જાણી શકે, પણ હું ભગવત ! અમે તે અજ્ઞાની છીએ. કાણુ ભવ્ય છે, અને કાણુ અભવ્ય છે ? એ વસ્તુ અમે કંઈ રીતે જાણી શકીએ.
:
ગુરુમહારાજા કહે છે કે હું શિષ્ય ! એના પણ ચિહ્ન છે. ભવ્યપણુ કાનામાં છે, અને કાનામાં નથી? એમ અભવ્યપણું કેાનામાં છે, અને કાનામાં નથી ? એ જાણવાના ચિહ્ન હાય છે કે—જેથી આપણે સમજી શકીએ કે-આપણે અથવા આ આત્મા ભવ્ય છે, કે અભવ્ય છે. એ ચિહ્ના કયા છે, અને કેટલાં છે?
૧. પ્ર. ૪