SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભન થ ચરિત્ર અનુવાદકારની પ્રશસ્ત [વસંતતિલકા વૃત્ત] સંચિત્ર જે ઋષભનાથ તણું પવિત્ર શ્રી હેમસૂરિકૃત સંસ્કૃત-પદ્ય-બદ્ધ; તેના સુભાવ ગ્રહી પ્રાકૃત-ગ–બદ્ધ, કસ્તૂરસૂરિ ગુરુદેવ રચ્યું સુચિત્ર. [મન્ટાકાન્તા વૃત્ત] સિદ્ધક્ષેત્રે અષભજિનના સુદ્ધ સાંનિધ્ય ગે, આચાર્યશ્રી હૃદયકમલે ધ્યાનરૂપે ગ્રહીને વિક્રમ્યા બત્રીશ અધિકે વીશ શત વર્ષ માંહે, દીપાલીના શુભ જ દિવસે પૂર્ણ ભાષાનુવાદે. ૨ [ ઈંદ્રવજા છંદ] સૂરિ શ્રી ચંદ્રોદયના નિદેશે, કસ્તૂરસૂરીશ તણું પસાયે; કપૂરએ પરિપૂર્ણ કીધે, નિર્વિજનતાએ અનુવાદ શુદ્ધો. સિદ્ધ ક્ષેત્ર-પાદલિપ્તપુર વિ. સં. ૨૦૩૨ દીપાવલિકા પર્વ.. ક, ૨ વારૈયા
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy