SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૪ શ્રી ઋષભનાથ ચરિત્ર જૂન છ લાખ પૂર્વ વ્યતીત કરે છે. તે પસાર કરીને કેવળજ્ઞાન પામી વિધને અનુગ્રહ કરવા માટે દિવસે સૂર્યની જેમ એક લાખ પૂર્વ વિહાર કરી, આ પ્રમાણે ચોરાશી લાખ પૂર્વ પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને તે ભરત મહાત્મા મોક્ષમાં ગયા.. તે વખતે હર્ષિત ચિત્તવાળા દેવ સાથે સીધર્મને તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. एवं पहुपुत्वभवा, वुत्ता तत्तो य कुलयरुप्पत्ती । सामिस्स जम्मणं तह, विवाह-ववहार-दसण ॥१॥ આ પ્રમાણે પ્રભુના પૂર્વ ભવ, તે પછી કુલકરની ઉત્પત્તિ, સ્વામિને જન્મ, તેમજ વિવાહ અને વ્યવહારનું બતાવવું કહ્યું. ૧ रज्जं दिक्खा नाण, जिणस्स तहचेव भरहभूवस्स । चकित पहुणो तह, कमेण चक्किस्स सिवपत्ती ॥२॥ જિનેશ્વરનું રાજ્ય, દીક્ષા, જ્ઞાન તેમજ ભરતરાજાનું ચકીપણું, તથા પ્રભુની અને અનુકમે ચક્રવર્તીની એક્ષપ્રાપ્તિ કહી. ૨ एयम्मि पढमवग्गे ज, इह वुत्तं भवियणबोहढें । उद्देसगाण छक्क, हरेउ दुरियाणि तं निच्चं ॥३॥ આ પ્રથમ વર્ગમાં ભવ્યજીના બેધ માટે છે ઉદ્દેશા કહ્યા, તે હંમેશાં પાપોને દૂર કરે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy