SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ત્રિ ભાનુરાજાના હૃદયને આનંદ સુત્રતા માતારૂપ પૂર્વાચળને વિષે જિનેશ્વર ભગવાન! મારી બુદ્ધિને सिरिसंतिनाह जिणवर ! अहरादेवीवरंगओ भवसु । નિવવીસસેવા. બને ! મવિયાણ મંત્તિને દ્દા . અચિરાદેવીના શ્રેષ્ઠ પુત્ર, શ્રી વિશ્વસેન રાજાના કુળ રૂપી આકાશને વિષે ચદ્રસમાન, શ્રી શાતિનાથ જિનેશ્વર ! ભવ્ય જીવેાને શાંતિ કરનારા થાઓ. ૧૬ પૂજ પમાડવામાં ચંદ્રસમાન, સૂર્ય સમાન શ્રી ધમ ધમમાં સ્થાપન કરેા. ૧૫ सिरकुंथुनाह ! भयवं ! सूरनरिंदकुलगयणतिमिरारी ! सिरिजणणी - कुक्मिणी !, जएसु उम्महियमयणमओ ॥१७ શૂર રાજાના કુળરૂપી આકાશને વિષે સૂર્ય સમાન, શ્રીમાતાની કુક્ષિને વિષે રત્ન સમાન, કામદેવના મને મથન કરનારા શ્રી કુંથુનાથ ભગવંત ! જયવંતા વાં. ૧૭ देवीमाणस हंसो, सुदंसणन रिंद चित्तघणमोरो । तित्थयरो अरणाहो, देउ मम भवत्तरणवस्य ॥ १८ ॥ દેવીમાતાના માનસને વિષે હુસ સમાન, સુદન રાજાના ચિત્તરૂપી મયૂરને આનંદ પમાડવામાં મેઘ સમાન શ્રી અરનાથ તીર્થંકર ! મને સ`સાર તરવાનું વરદાન આપેા. ૧૮ कुंभनरेससमुद्दाऽमयकुंभो, मल्लिनाहजिणचंदो । देविपहावइजाओ, दिसउ सिवं कम्मखयमल्लो ॥ १९॥
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy