SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૪૬૯ આ સર્વે વાસુદેવના પ્રતિમલ્લ ચક્રના પ્રહાર કરનારા ચક્રને ધારણ કરનારા, વાસુદેવના હાથમાં ગયેલા પેાતાના જ ચક્ર વડે હણાનારા નરકમાં થશે. શ્રી ઋષભજિનેશ્વરના મુખેથી ભાવિ તીર્થંકર આદિના સ્વરૂપને સાંભળીને ભરતેશ્વર ભવ્યનેાના સમૂહથી વ્યાપ્ત તે સભાને જોઈ ને હિ ત મનવાળા ફરીથી પ્રભુને પૂછે છે કે :–હુ ત્રિજગત્પતિ ! જિનેશ્વર ભગવંત ! ત્રણે જગત્ એક થયા હાય તેમ પરિપૂર્ણ પણે રહેલી, તિય ચમનુષ્ય અને દેવાથી યુક્ત, વિશાળ એવી આ પદામાં અહી શુ એવા કેાઈ જીવ છે કે, જે આપની જેમ તીને પ્રવર્તાવીને આ ભરતક્ષેત્રને પવિત્ર કરશે ? ઋષભપ્રભુ આ પ્રમાણે કહે છેઃ-હે ભરત! જે આ તારા મરીચિ નામે પુત્ર, પ્રથમ પરિવ્રાજક, આ—રૌદ્ર ધ્યાનથી હીન, સમ્યક્ત્વ વડે શાભતા, ચાર પ્રકારના ધમ ધ્યાનને ધ્યાવતા એકાંતમાં રહેલા છે, કાદવ વડે રેશમી વસ્ત્રની જેમ, નિ:શ્વાસ વડે દર્પણની જેમ, હમણાં એને જીવ કર્મ વડે મિલન છે. તે અગ્નિથી પવિત્ર થયેલા વજ્રની જેમ, જાત્યસુવર્ણની જેમ, શુકલ ધ્યાનના સંચાગ વડે અનુક્રમે શુદ્ધિને પામશે, પ્રથમ તે આ જ જ ભરતક્ષેત્રમાં પાતનપુરમાં ત્રિપુષ્ઠ નામે વાસુદેવ થશે. તે પછી અનુક્રમે તે પશ્ચિમ મહાવિદેહમાં સૂકા નગરીમાં ધન જય અને ધારિણીદેવીના પુત્ર પ્રિયમિત્ર ચક્રવતી થશે, તે પછી ચિરકાળ સસારમાં ભમીને આ ભરતક્ષેત્રમાં એ મહાવીર નામે ચાવીશમા તીથ કર થશે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy