SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રી ઋષભનાથ ચરિત્ર નિમિત્તે કરે છે. આ પ્રમાણે આઠ-આઠ વર્ષે તેઓ પરીક્ષા કરે છે અને તે પ્રમાણે જ શ્રાવકાને કાકિણી રત્ન વડે ચિહ્ન કરે છે. કાકિણીરત્નના ચિહ્નવાળા તે ભેાજન મેળવે છે. હવે તેએ પણ મેટેથી ‘આપ જીતાયા છે, ભય વધે છે' ઇત્યાદિ લે છે, તેથી તેઓ ‘માણુ ” થયા. સાધુઓને આપે છે, તે માહણા પેાતાના બાળક તેમાંના કેટલાક વિરક્ત ખની વ્રત ગ્રહણ કરે છે, કેટલાક પરિષહને ન સહન કરી શકનારા શ્રાવકપણું સ્વીકારે છે, તે પણ તેવી રીતે જ કાકિણીરત્નના ચિહ્નવાળા થયા થકા ભાજન કરે છે. ભરતરાજાએ આમને ભેાજન આપ્યુ.” એથી લાક પણ શ્રદ્ધા વડે તેને ભેાજન આપે છે, કારણકે ‘ પૂજ્યા વડે પૂજાયેલ કાના વડે પૂજાતા નથી ?” 6 ભરતચક્રી તેના સ્વાધ્યાય માટે અરિહ‘તની સ્તુતિ, મુનિ અને શ્રાવકની સામાચારીથી પવિત્રિત એવા આય વેદને રચે છે, અનુક્રમે તે માહણેા ‘ બ્રાહ્મણ ’ એ પ્રમાણે પ્રસિદ્ધિને પામ્યા. કાકિણીરત્નની રેખાઓ તે યજ્ઞાપવીત (જનાઈ) પણાને પામી. આ પ્રમાણે સ્થિતિ ભરતના રાજ્યમાં હતી. ભરતરાજાના પુત્ર આદિત્યયશાએ વળી કાકિણીરત્નના અભાવથી સુવર્ણની જનાઈ કરી. મહાયશા વગેરે
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy