SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૪૪૯ આ પ્રમાણે સ્વામી વડે ભાગામાં નિષેધ કરાયેલે ભરતેશ્વર પશ્ચાત્તાપયુક્ત મનવડે ફ્રીથી વિચારે છે કે :જોકે સંગના ત્યાગ કર્યો છે જેણે એવા તે ભાગાને તેા ન ભાગવે, તે પણ તેએ પ્રાણને ધારણ કરાવનાર આહારને તે ખાશે; એ પ્રમાણે વિચારીને મેટેથી પાંચસે ગાડાઓ દ્વારા આહાર મંગાવીને તે ભરત પૂર્વની જેમ બંધુઆને નિમંત્રે છે. પ્રભુ ફરીથી પણ આ પ્રમાણે કહે છે કેઃ- ભરતેશ્વર ! “ સાધુ નિમિત્તે લાવેલા આધાકમિ ક અન્ન આદિ મુનિઓને કલ્પે નહિ” આ પ્રમાણે નિષેધ કરાયેલે ભરત ફરીથી પણ નહિ કરેલા અને હિં કરાયેલા અશન આદિ વડે આમ ત્રણ કરે છે, કારણકે જ્યાં સરળપણું હાય ત્યાં મધુ શોભે છે. ધ ચક્રી શ્રી ઋષભદેવ પ્રભુએ ‘હે રાજેન્દ્ર ! મહષિ આને રાજ્યપિંડ પણ ન ક૨ે” એ પ્રમાણે ચક્રવતી ને નિષેધ કર્યો. તે વખતે. સ્વામીએ મને બધી રીતે નિષેધ કર્યાં? એ પ્રમાણે મેટા પશ્ચાત્તાપ વડે રાહુ વડે ચંદ્રની જેમ તે દુઃખી થયેા. ' તે વખતે ઇંદ્ર ભરતરાજાના વિલખાપણાને જાણીને પ્રભુને પૂછે છે કે- કેટલા પ્રકારનેા અવગ્રહ હોય ? - સ્વામી પણ કહે છે કેઃ-ઇંદ્ર, ચક્રી, નરેન્દ્ર, ગૃહસ્થ ts. ૨૯
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy