SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૨૪૭ મુનીશ્વરાને આ ચારિત્ર સતઃ હાય છે, અને મુનિધના અનુરાગી ગૃહસ્થાને દેશથી હાય છે. બુદ્ધિમાન પુરુષ પાંગળાપણુ, કુષ્ટિપણું અને કુણિકપણું (હસ્તવિકલપણું) આદિ હિંસાનાં ફુલ જોઈને નિરપરાધિ ત્રસ જીવેાની હિં`સાના સ’કલ્પથી ત્યાગ કરે. ૧ મન્મનપણું ( અવ્યક્ત વચનપણું), કાહલપણું, મૂંગાપણું, અને મુખરોગીપણું આદિ મૃષાવાદનાં ફૂલ જોઈ ને કન્યાલીક વગેરે અસત્યના ત્યાગ કરે. ૨ દુર્લીંગપણું, ચાકરપણું, દાસપણું, અગચ્છેદ અને દારિદ્રય એ અદત્તાદાનનાં ફળ જાણીને સ્થૂલ ચારીનેા ત્યાગ કરે. ૩ ઢપણુ’(નપુ’સકપણું) અને ઇંદ્રિયછેદ એ અબ્રહ્મનાં ફૂલ જોઈને બુદ્ધિમાન પુરુષ સ્વદાર (સ્વસ્ત્રી)માં સંતુષ્ટ થાય અથવા પરસ્ત્રીના ત્યાગ કરે. ૪ અસતાષ, અવિશ્વાસ, આરંભ એવા દુઃખનાં કારણભૂત મૂર્છાનાં ફૂલ જાણીને પરિગ્રહનુ નિયંત્રણ કરે. પ દશ દિશાઓમાં કરેલી મર્યાદાનું જ્યાં ઉલ્લંઘન ન થાય તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણ વ્રત જાણવું. ૬ જ્યાં ભાગેાપભાગની વસ્તુઓની સ ંખ્યાનું પિરમાણુ શક્તિ પ્રમાણે કરવામાં આવે તે બીજું ગુણુવ્રત છે. ૭ આ અને રૌદ્રરૂપ અપ્રરાસ્ત યાન, પાપકમના ઉપદેશ, હિં*સા કરનારાં ઉપકરણાનુ આપવુ. અને પ્રમાદાચરણ કે જે દેહ આદિ રૂપ અડના પ્રતિપક્ષપણે
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy