SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૨૪૦ , तं गिरिवर व मेत्तु अपुव्वकरणुग्गवज्जधाराए । अंतोमुहुत्तकाल, गंतुमनियट्टकरण मि ||६|| पइसमय सुज्झतो, खविक कम्माई तत्थ बहुआई । मिच्छत्तंमि उइण्णे, खीणेऽणुइय मि उवंसते ||७| ', ससारगिम्हतविओ, तत्तो गोसीसच दणरसोव्व । अइपरमनिव्वुइकर, तरसते लहइ सम्म ||८|| પતની જેવી તે ગ્રંથિને અપૂર્વકરણરૂપ ઉગ્ર વજ્રની ધાર વડે ભેદીને અંતર્મુહૂતકાળે અનિવૃત્તિકરણે જઈને, પ્રતિસમય વિશુધ્યમાન પરિણામવાળા ત્યાં ઘણાં કોને ખપાવીને, જે મિથ્યાત્વ યમાં આવ્યું હાય તેનેા ક્ષય કરતા, અને જે ઉદયમાં ન હેાય તેને ઉપશાંત કરતા, તે પછી જેમ સંસારરૂપી ગ્રીષ્મૠતુથી તપેલા જેમ ગેાશીષ ચંદનના રસને પામે તેમ અતિપરમ નિવૃતિને કરનાર સભ્યને તેને અ ંતે પામે છે. ન ૬-૭-૮. ऊसरदेस यल्लियं च विज्झाइ वणदवो पण्प । इय मिच्छस्स अणुदए, उवसमसम्म लहइ जीवो ||९|| (વિ. બા. ૨૭૩૪) જેમ વનના દાવાનળ ઉખરપ્રદેશને અને દુગ્ધપ્રદેશને પામીને મુઝાઈ જાય છે, તેમ મિથ્યાત્વના અનુયમાં જીવ ઉપશમસમ્યક્ત્વને પામે છે. ૯
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy