SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આત્મીયજન બની ગ્રાફીકે ટુડિયાવાળા રતિભાઈ લાલભાઈને ભુલાય તેમ નથી. સાથે સાથે આ પ્રકાશન અંગે મુંબઈ પાયધૂની શ્રી ગોડીજી જૈન દેરાસર અને ધર્માદા ખાતા તરફથી ૭૫૦૦ તથા મુંબઈ માટુંગા તપગચ્છ જૈન શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યમાંથી ૫૦૦૦ જેવી રકમથી નકલે લઈ અમને અમારા આ કાર્યને વેગ આપે છે. જેથી ઉપરોક્ત સર્વ પ્રવૃત્તિઓમાં જે જે મહાનુભાને સાથ-સહકાર મળ્યો છે તે સર્વને આ તકે આભાર માનીએ છીએ. એજ. લિ. પ્રકાશક
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy