________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
ખેલનાર, પ્રખળ ત્રિવર્ગમાં સ્થિર, મિત્રજનાને હિતકર, પ્રીતિવડે પુરુષોને પ્રસન્ન રાખનાર, સુધર્માંથી રૂચિર, પાપથી ભીરૂ, અહિનેશ દાન કરનાર અને ભગવતના ભક્ત એવા મત્રીશ્વર જગતમાં અધિક પ્રસિદ્ધિને પામેા.’ આ પ્રમાણેની અનુપ્રાસવાળી સ્તુતિ સાંભળીને અનુપ્રાસ જેટલા લક્ષ તેને આપતાં મત્રી ભેાજરાજ એવા બિરૂદને પામ્યા.
૩૮૨
એકદા તેજપાલ મંત્રી માટા સંઘ સહિત ભૃગુકચ્છ મહા તીર્થની યાત્રા કરવા ચાલ્યા. ત્યાં શ્રી મુનિસુવ્રત પ્રભુને વિધિથી મજ્જને સ્રવપૂર્વક પૂજીને ત્યાં રહેલા સાધુઓને તેણે વદન કર્યુ. તે અવસરે વાયડગચ્છના આચાર્ય તેને કહ્યું કે- હું ત્રિમ્ ! એક સંદેશે સાંભળીને આત્માને કૃતાર્થ કર.' એટલે મંત્રીએ કહ્યુ` કેહે ભગવન્ ! ફરમાવા.' આચાર્ય મેલ્યા કે–કાઈ સ્રીએ રાત્રે અમને કહ્યું કે કૃપાળુ જનામાં અગ્રેસર અને નિર્માળ એવા પ્રાગ્ગાટ વશમાં ધ્વજ સમાન એવા હે તેજપાલ ! અબડદેવની કીર્ત્તિ આજે મારા મુખે તને કહેવરાવે છે કે-જન્મથી આજ પર્યંત વંશષ્ટિના આધારે મે' એકાકી ભ્રમણ કર્યું, હે પુણ્યપુજ ! હવે હું વૃદ્ધ થઈ છું અને તારી પાસેથી સુવણુ ઈંડ લેવાની મારી ઇચ્છા છે.’ આ પ્રમાણે સાંભળતાં અંતરમાં આનંદ પામીને પાપહારી એવા અબડદેવ મંત્રીના ચૈત્યની મહેાંતેર દેવકુલિકા પર તેજ વખતે મત્રીશ્વરે ધ્વજ અને દડયુકત તથા વિકસિત કાંતિયુકત એવા સુવણુના ૭૨ કળશ સ્થાપન કર્યો. પછી