________________
૩૬૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
મંત્રીશ્વરને નમ્યા. પછી મ`ત્રીએ પચાસર પાર્શ્વનાથના ચૈત્યના મૂળથી ઉદ્ધાર કરીને સુવર્ણ કુ ભ સહિત તે ચૈત્ય નવીન અનાવ્યું. વળી ગજને અવાની રચનાયુક્ત તથા ચારે બાજુ અહાંતર ઉન્નત એવી દેવકાલિકાઓથી પવૃિત અને કપૂરપૂર સમાન ગૌર એવી શ્રીશાંતિનાથની પ્રતિમાયુક્ત આસરાવિહાર નામના ચૈત્ય પ૨ તેણે સત્તાતેર સુવર્ણ કળશ આરોપણ કર્યો અને તેની ડાબી બાજુએ કુમારદેવીના પુણ્યનિમિત્તે સુધાસમાન ઉજજવળ એવુ' શ્રીઅજિતનાથ પ્રભુનુ પવિત્ર મંદિર કરાવ્યુ
તેજપાલ મત્રીએ ત્યાં પેાતાની માતા કુમારદેવીની અત્યંત નિળ એવી ગજાધિરૂઢ મૂર્ત્તિ સ્થાપન કરાવી. વળી કુમારપાલના ચૈત્ય પર તેણે સુવર્ણમિશ્ર સાત ધડી તામ્રમય એક કળશ ચડાવ્યેા. તથા ચાહડદેવના કરાવેલા રૌત્યના મુખમ’ડપમાં તેણે શ્રીનેમિનાથની ધાતુમય મૂર્ત્તિ સ્થાપન કરાવી. તેમજ કાર‘વાલ ગચ્છના ચૈત્યમાં ચંદ્રપ્રભ જિનની અને ખડેરવાલ ગચ્છના ચૈત્યમાં એ કાયાત્સ જિનેશ્વરની મૂત્તિ સ્થાપન કરી. વળી તે મંત્રીશ્વરે શ્રીસાંત્ ચૈત્યના જીર્ણોદ્ધાર કરાવ્યે અને તેના શિખર પર સુવર્ણ કુ ભ સ્થાપન કર્યો. તથા શ્રીમલ્લિનાથ પ્રભુનુ તેણે એક નવીન ચૈત્ય કરાવ્યું અને ઉકેશ ચૈત્યમાં એક મેાટુ' જિનબિંબ સ્થાપન કરાવ્યુ. વીરાચાય ચૈત્યમાં તેણે એક *ગજશાળા કરાવી અને તેના મધ્યમાં અષ્ટાપદાવતાર નામે એક
* જેના મુખદ્રારે માટો હસ્તી હોય એવી શાળા.