________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
“ સદ્રય, સુકુળ, સિદ્ધક્ષેત્ર, સમાધિ અને ચતુર્વિધ સઘ-એ પાંચ સકાર લાકમાં દુર્લભ છે. શત્રુંજયનું ધ્યાન કરતાં એક હજાર પલ્યેાપમનુ' અને તેના દર્શીનના અભિગ્રહ કરતાં એક લાખ પલ્યેાપમનુ' પાપ પ્રલય થાય છે. શ્રી પુડરીક તીર્થંની વિધિપૂર્વક યાત્રા કરવા જતાં પગલે પગલે કરાડા ભવાનાં પાપ પ્રલય થાય છે. અન્ય અશાશ્વત તીર્થોમાં દયા, દાન, તપ અને પૂજન કરતાં જે પુણ્ય થાય તે કરતાં જબ્રૂ વૃક્ષ પરના ચૈત્યની યાત્રા કરવાથી દશગણું, તે કરતાં ધાતકી વૃક્ષ પરના ચૈત્યની અને તે કરતાં પુષ્કર વૃક્ષ પર રહેલા ચૈત્યની યાત્રા કરતા ઉત્તરાત્તર દશગણુ પુણ્ય થાય, તે કરતાં સુમેની યાત્રા કરતાં સેાગણુ, તે કરતાં નીશ્વર દ્વીપની અને તે કરતાં કુડલાદ્રિની ચાત્રા કરતાં અનુક્રમે દશગણું પુણ્ય થાય. તે કરતાં રૈવતાચલની ચાત્રાથી કોટાકોટિ ગણું પુણ્ય થાય, અને તે કરતાં શત્રુંજયના દન કરતાં અન’તગણું પુણ્ય થાય છે. વળી એ તીર્થનું સેવન કરતાં તે એટલું પુણ્ય થાય કે જે પૂરેપૂરૂ` કહીજ ન શકાય. અહી એક પુષ્પથી પણુ ભગવંતની ભાવપૂર્વક પૂજા કરતાં ક્ષેત્રના પ્રભાવથી એકાતપત્ર અન્વય પ્રાપ્ત થાય છે. અહી ભવ્યજને જે દ્રવ્યના વ્યય કરે છે તે ક્ષેત્રના માહાત્મ્યથી દિવસે દિવસે કોટાકોટિગણી વૃદ્ધિને પામે છે. સ્વચ્છ મનથી એ તીને નમસ્કાર કરવા જતાં અને સમ્યગ્ નમસ્કાર કરીને સ્વગૃહ તરફ પાછા વળતાં સરલ મનથી કરવામાં આવેલ ભક્તિ કટિંગણી થાય છે અને અન્ય પ્રાણીઓનુ ગૌરવ કરવાથી તા તે ખરેખર
૨૬