________________
તૃતીય પ્રસ્તાવ
તે વહેવા ગ્રહને કહેા ધવળથી બીજા કયા છે મળી? પૃથ્વી ન્યાયવતી કરી સુજનને વૃદ્ધિ પમાડયા ઘણા, સંપદ ઇંદ્ર સમાન ભૂપ ઘરમાં લાવ્યેા ન રાખી મા; વર્તાવ્યે મહુ ન્યાય કટક બધા શેાધી લીધા ટામમાં, સાચા ભક્તજ તેજપાળ સચિવે સ્વામી તણા કામમાં, વાંકી શ્રેણિ આશ્રિતાની નિહાળી, દ્વારિકોની જીકા જેવી કાળી; ટખી લેખો તેજપાળેજ ક્ષે, પ્રેમી થઈ તે ધેાઈ નાખી કઢાશે.
૧૩૭
પારાવાર લગીજ વીરધવલ સ્વામી ધરાના થજો, કીધે શ્રીપતિ અધરાજપુતને કષ્ટા સુદૂરે હજો; જેના ભાળ વિષે વિરચિ લખતાં શ્રીકાર ભૂલી ગયા, તેવાને ન તેજપાલ અરપે એવા પ્રતાપી થયા.
કર્તા મગળ વસ્તુપાલ જંગનુ તેના લધુ ભ્રાત જે, આજ્ઞાપાલક તેજપાલ મળીની આપે ઘણાં દાન તે; દેખીને ગુણગ્રામ માન મનથી કામ ઢંકીના ગયા, બુદ્ધિતુ... કૌશલ્ય દેખી મનમાં ચાણાકય વિરમે થયા,”
આ પ્રમાણે મન્ત્રીની સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા તથા બહુજ સ્થૂલ લક્ષ્ય આપનારા એવા રાજાએ ચાન્યતા અનુસાર કવિરાજને ત્રણ લક્ષ દ્રવ્ય આપ્યું. પછી રાજાને નમસ્કાર કરી તેની આજ્ઞા લઈ અનેક રાજાએથી પરિવૃત્ત, શ્વેત છત્રથી વિરાજિત અને ચારે ખાજી થતા જયજયારવથી દિશાઓના મુખને અધિર કરનાર તેજપાલ મ`ત્રી પ્રૌઢ હાથી પર બેસીને પેાતાના ભ્રાતા સહિત સ્વસ્થાને