________________
દ્વિતીય પ્રસ્તાવ
.
સુગંધી ચંદન દ્રવથી વિધિપૂર્વક તે મજ્જનેત્સવ કરવા લાગ્યા. તે આ પ્રમાણે-પ્રથમ તેણે શ્રીસંઘ સાથે ભગવંતની આગળ પ ́ચ શબ્દના મધુર ધ્વનિથી રમ્ય અને ખેલાતા સૂત્રપાઠથી સુભગ એવી પચ વર્ણના પુષ્પાવર્ડ કુસુમાંજલિ કરી. પછી શ્રાવકેાએ જિનેશ્વર ભગવતને નવાંગે તિલક કરીને ભક્તિપૂર્વક સર્વ પાપરજને દુગ્ધ કરનાર એવા કપૂર, અગરૂ અને કસ્તૂરીને ધૂપ કર્યાં. પછી જિનભક્તિના રસીયા તથા દક્ષ એવા આસ્તિક શ્રાવકોએ જન્માભિષેક કલશાદિકને સૂત્રપાઠ એટલીને સંગીત તથા નૃત્યની રચનાથી આનંદ ઉપજાવનાર એવા શ્રીવીરના મજ્જનમહેાત્સવ કર્યાં. પછી વિઆને કલ્પવૃક્ષસમાન એવા વસ્તુપાલ મત્રીએ પેાતાના હસ્ત-કમળમાં ચારે બાજુ અર્ચિત તથા જળપૂ એવા સુવણુ -કળશ લઇને સૂત્રપાઠ બેલતાં વિધિપૂર્ણાંક વીર ભગવંતનું સ્નાત્ર કર્યું, ત્યારબાદ અષ્ટ પ્રકારી પૂજા રચીને નિર્દોષ એવા તેણે આનંદપૂર્ણાંક ચૈત્યના શિખરપર સુવણુ મય મહાધ્વજ ચડાવ્યેા. પછી ચ’દનાદિકથી ચર્ચિત એવી આરતી ઉતારીને પોતાના મગળ નિમિત્તે તેણે મગળદીપ (મંગળદીવા) ઉતાર્યા, તેમજ ઉત્કૃષ્ટ ભાવપૂર્વક ભાવપૂજા કરીને અનિવારિત દાન આપતાં તેણે અથી જનાની પ્રાર્થનાના કદાપિ ભગ ન કર્યાં.
ત્યાં આઠ દિવસ રહેતાં જિનભક્તિમાં આનતિ થયેલ એવા તેણે ભગવંતની અને માજીએ એ દેવકુલિકા (દેરી) કરાવી. વળી અનિવારિત અન્નદાન દેવાવડે નિષેધ ન કરતાં