________________
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય કલા પરીક્ષામાં યુદ્ધ અનુચિત છે. દ્રોણાચાર્યે યુદ્ધને રોકયું. પ્રેક્ષાગારમાંથી કંઈક અર્જુનની, કંઈક કર્ણની, કંઈક દુર્યોધનની પ્રશંસા કરતા પ્રેક્ષકે ઘેર જવા રંગમંડપમાંથી નીકળ્યા, ત્યારબાદ દરરોજ સાથે રહેવા છતાં કુમારે એક બીજાના છિદ્રો જોતા હતા.
ત્રીજે સગ સમાપ્ત