________________
સમજો
[૪
ઉપર પુત્રપ્રેમ ઉત્પન્ન થયા, ઘેર લાવીને મારી પત્નીને આપ્યો, અને તેનું નામ અમેએ ‘કંસ' રાખ્યુ મેટે થવાની સાથે જ જ્યારે બીજા છોકરાઓની સાથે વારવાર ઝઘડા કરવા લાગ્યા. ચારે તરફથી તેની ફરિયાદો આવવા લાગી. ત્યારે તેનાથી કટાળીને મેં તેને કુમાર વસુદેવના સેવક અનાબ્યા, સમુદ્રવિજયે કહ્યું કે આ મારા વંશના ન હાત તા એટલેા બળવાન પણ કયાંથી હાત ? આ પ્રમાણે કહીને ‘કંસ'ને સાથે લઈ ને રાજગૃહ નગર ગયા, જરાસંધને સિ રથરાજાની ભેટ આપી, આ વિરેાચિતકાર્ય કરનાર ‘કસ' છે. જરાસંઘે આનંદપૂર્વક પેાતાની પુત્રી ‘જીવયશા’‘કંસ' ને આપી, સિ ંહરથરાજાને આજ્ઞાનું પાલન કરવાનું જણાવી મુક્ત કર્યાં, જરાસંઘ પાસેથી વિદાયગીરી લઈ ને સમુદ્રવિજયાદ્રિ બધા જ શૌ પુર
નગરમાં આવ્યા.
જરાસંઘની સહાયતાથી ‘કંસે' મથુરામાં જઈ ને ઉગ્રસેન રાજા ઉપર આક્રમણ કર્યુ. ઉગ્રસેન પણ પેાતાની માટી સેના લઈ ને કસ'ની સામે યુધ્ધે ચઢયા, કાઈક વખત ઉગ્રસેન તેા કેાઈ વખત કંસ'ની જીત થાય. તેવા સંજોગે નિર્માણ થવા લાગ્યા, ઉગ્રસેનના યુદ્ધમાં પરાજય યેા, કંસે તેને લાકડાના પાંજરામાં પૂર્યાં, પણ પુત્રના જ હાથે મારા પરાજય થયા છે એ પ્રમાણે જાણી તેને મનમાં માન હતા, કંસે શૌય પુરથી સુભદ્ર વણિકને એલાવી કૃતજ્ઞતાથી પિતાની સમાન માની તેનો સત્કાર કર્યાં,