________________
૪]
[પાંડવ ચÍિત્ર અહાકાવ્ય
શ્રી સમુદ્રવિજયે કહ્યુ કે હે વત્સ ! તમે ઘણા સારા ઉપાય બતાવ્યા છે પરંતુ પહેલાં તા તમે કસને ણિપુત્ર કહેતા હતા, તેા પછી જરાસંધ પેાતાની કન્યા તેને કેવી રીતે આપશે ? આ પ્રમાણે વાતચીત ચાલતી હતી, તે જ વખતે કંસ' ત્યાં આવ્યા, વસુદેવે રાજાને કહ્યું કે આ 'સ' છે. ક`સનુ` ક્ષત્રિયનેજ જોઈને સમુદ્રવિજયે કહ્યું કે આવી અદ્ભુત પ્રતિમા વિણકુકુલમાં સંભવિત નથી. માટે તેના પિતાને પૂછી કુલના નિણૅય કરવા જોઈ એ.
રાજાએ સુભદ્રને ખેલાવી પ્રતિજ્ઞાપૂર્વક પૂછ્યું ત્યારે સુભદ્રે કંસની સામે કહ્યું કે એક સમય શૌચના માટે બહાર ગયા હતા, ત્યારે યમુના નદીમાં મેં તરતી એક કાંસાની પેટી દેખી, મેં તે પેટી બહાર કાઢી. તેને ઉઘાડીને જોયું તે અંદર પૂર્ણ ચંદ્રના સમાન મુખવાળા પુત્રને મેં જોયા, તેમાં ઉગ્રસેન નામથી અંકિત એક મણિ મુદ્રિકા હતી. અને એક પત્ર પણ હતા. તેમાં લખ્યુ હતુ` કે ઉગ્રસેનથી પત્ની ધારિણીને ગના પ્રભાવથી પતિનું માંસ ખાવાની ઈચ્છા થઈ, મંત્રીએ ઉપાયથી તેના દોહદ પૂરા કર્યાં, પાષ વદ ચૌદશના ભદ્રામાં તેને જન્મ થયા, દાદાનુસાર તેને પિતાજીને દ્વેષી જાણી કાંસાની પેટીમાં મૂકી માતાએ પતિ કલ્યાણની ભાવનાથી યમુનામાં તે પેટીને વહેતી મૂકાવી દીધી, પુત્રને વાંચી એ ઉગ્રસેનના પુત્ર જાણ્યા છતાં પણ મને તેની