________________
૪૫૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
શૂરવીરા સહિત મેદાનમાં આવ્યેા. પદ્મનાભના શસ્ત્રોથી જર્જરીત અનેલા પાંડવા યુદ્ધભૂમિમાંથી ભાગીને કૃષ્ણના શરણે ગયા, હે ગાવિંદ ! અમે આને જીતી શકીએ તેમ નથી, માટે આપ જ તેની સાથે યુદ્ધ કરી, કૃષ્ણે કહ્યુ કે તમેા લેાકેા શત્રુથી પરાજય પામ્યા છે તે આજે હુ જીતીશ અથવા તે જીતશે ' તમે પ્રેક્ષક, બનીને જોજો, તે મને 'જીતી શકવાના નથી, યુદ્ધના અંતે વિજય મહારા છે.
આ પ્રમાણે કહીને કૃષ્ણે ખૂબ જ જોરથી પાંરાજન્ય શંખ ફુંકયા. જેનાથી તેનું ત્રીજા ભાગનું અલ ખલાસ થઈ ગયું. કૃષ્ણે શાંગ ધનુષ્યને ખેંચી ટંકાર કર્યાં, જેનાથી તેનુ' બીજી વખત ત્રીજા ભાગનું ખળ ખલાસ થઈ ગયું. પદ્મનાભ ભાગીને નગરીમાં ચાલ્યા ગયા, બહારથી દરવાજા ખંધ કરી નાખ્યા, કૃષ્ણે રથમાંથી ઉતરી પેાતાનુ આકાશવ્યાપી નૃસિંહનુ રૂપ પ્રગટ કર્યું. સમુદ્ર અને પર્યંત સહિત પૃથ્વી કૉંપી ઉઠી, નગરના કિલ્લાએ, શિખરા, ગાપુર, મહેલ વિગેરે તૂટી પડવા લાગ્યા, કેટલાક લેાકેા ભાંયરામાં છૂપાઇ ગયા, કેટલાક વૃક્ષેા ઉપર ચઢીને છૂપાઈ ગયા, કેટલાક પાણીમાં સંતાઈ ગયા, પદ્મનાભ પણ ગભરાઈ ને દ્રૌપદીના રારણમાં જઈ ને પડયા, ખાવવાની માંગણી કરી, દ્રૌપદીએ કહ્યુ કે સ્ત્રીવેષ ધારણ કરી મારી પાછળ પાછળ તમે આવી તેમનું શરણું સ્વીકારશે। તા તમે ખચી શકશે, તે સિવાય ખચવાના