________________
સ : ૧૬મા
[૪૨૯
ભ્રમરા ગુંજારવ કરવા લાગ્યા, દક્ષિણના પવન તે મજ રીઓને સ્પર્શ કરી નેમિકુમારને લગ્નનુ આમંત્રણ આપતા હતા. વસ'તના આગમનની સાથે જ દિવસ વધવા લાગ્યા.. તેમ તેમ વનરાજી પણ વિકસ્વર થવા લાગી. ઠંડીની સાથે સાથે રાત પણ ઓછી થવા લાગી. એકદા નાગરિકા તથા અંતઃપુરને લઈ ને નેમિકુમારની સાથે ક્રીડા કરવા માટે કૃષ્ણ વાસુદેવ રૈવતક (ગિરનાર) પર્યંત ઉપર ગયા. ત્યાં મદ્યપાન કરીને યાદવા સ્વચ્છંદતાથી ક્રીડાએ કરવા લાગ્યા. કેટલાક યાદવેા તે નવીન પુષ્પોથી પેાતાની સ્ત્રીને સજાવટ કરવા લાગ્યા. કેટલાક યાદવેા કુ પળેાથી પેાતાની સ્ત્રીઓને આન પમાડવા લાગ્યા. કેટલાક યાદવેા તા નવીન પુષ્પાના ગુચ્છાથી પેાતાની સ્ત્રીઓને લલચાવવા લાગ્યા. રેવતી, સત્યભામા વિગેરે બળરામ કૃષ્ણની રાણીએ અલંકારાને ધારણ કરી નેમિકુમારની સાથે રમવા લાગી. કેટલીક સ્ત્રીએ તેા નૈમિકુમારની પાછળ ઊભા રહીને તેમના વાળ બાંધવા લાગી, કેાઈ સ્રીએ તેા કદ અપુષ્પની માળા નૈમિકુમારના ગળામાં નાંખી પેાતાની અગલને બતાવી. ઊંચા સ્તનવાળી કેાઈ સ્રી નેત્રના કટાક્ષ કરવા લાગી, પરંતુ નિવિકાર હેાવા છતાં નેમિકુમારે પેાતાના લગ્નને માટે ઇચ્છા રાખતી ભાભીએની ઈચ્છાને તેાડી નહિં. કારણ કે જીતેન્દ્રિયની ઉપર વિષયવાસના પેાતાનું પ્રભુત્વ મેળવી શકતી નથી. આ પ્રમાણે નેમિકુમારની સાથે કૃષ્ણ તથા નાગરિકા અંતઃપુર સહિત નવા નવા ઉદ્યાનોમાં અનેક પ્રકારની ક્રીડાએ કરવા લાગ્યા. નેમિ