________________
૨૪]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય - અને સેનાઓના ધનુર્ધારી તિપિતા ધનુષ્યને ટંકાર કરવા લાગ્યા, બધા પોતપોતાના શંખ વગાડવા લાગ્યા. ત્યારબાદ યુદ્ધના રણશીંગા ફુકાવા લાગ્યા.
ત્યારબાદ રથમાંથી ઉતરી પગપાળા જઈને યુધિષ્ઠિરે ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. ત્યારબાદ લજજાથી પિતાના મુખને નીચું નમાવી તે લોકોએ યુધિષ્ઠિરને વિજય માટે આશિર્વાદ આપ્યા. તેઓએ કહ્યું કે વત્સ ! અમારી ઉપર તારી ભક્તિ હજુસુધી સ્થિર છે તેનાથી અમે ખુબ જ ખુશ છીએ. દુર્યોધને ભક્તિથી અમેને એવા વશ કર્યા છે કે અમે લોકો તેને છોડી શકીએ તેમ નથી. યુદ્ધમાં જીત તમારી થશે તેમાં કાંઈ શંસય નથી. કારણ કે તમે એ ન્યાય અને નીતિને આશ્રય લીધો છે. સાક્ષાત્ વિજયસ્વરૂપ ગુરૂજનના આશીર્વચને ગ્રહણ કરીને ત્યાંથી આવી યુધિષ્ઠિર ફરીથી પિતાના રથ ઉપર આવી ગયા.
ત્યારબાદ બન્ને સેનાઓના વીરપુરૂષેએ પિતપતાના ધનુષ્ય ખેંચ્યા. અર્જુનના ગાંડીવ ધનુષ્યને અવાજ બધાથી અધિક ફેલાતો હતે. ભયંકર યુદ્ધને જોવા માટે વિદ્યાધરની સ્ત્રીઓ આશ્ચર્ય અનુભવતી હતી, અને પક્ષોના ઘેડેસ્વારે ઘડેસ્વારની સાથે, રથારેહીઓ રથારોહીઓની સાથે, હાથી ઉપર બેઠેલા હાથી ઉપર બેઠેલાઓની સાથે લડવા લાગ્યા. ઘણા સૈનિકે પિતાની ઈચ્છાથી મલબુદ્ધ કરવા લાગ્યા. ધૂળ ઉડવાથી સૂર્ય